🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
21 માર્ચ
♦️♦️1836 :- નેશનલ લાઈબ્રેરીની સ્થાપના થઇ.
♦️♦️1921 :- ભારતીય રાષ્ટ્રીય કિંગ્રેસે પોતાનો ધ્વજ નક્કી કર્યો.
♦️♦️1979 :- ભારતના વડાપ્રધાન મોરારજી દેસાઈએ OBC કમિશનની સ્થાપના કરી.
♦️♦️1992 :- ભારતની બીજી સબમરીન ‘શંકુલ’ ભારતીય નેવીમાં જોડાઈ.
♦️♦️2006 :- સોશિયલ સાઈટ Twitter ની સ્થાપના થઇ.
મહત્વની ઘટનાઓ
-
૧૪૧૩ – હેન્રી પંચમ ઇંગ્લેન્ડનો રાજા બન્યો.
-
૧૮૪૪ – બહાઇ પંચાંગ શરૂ થયું. આ બહાઇ પંચાંગનો પ્રથમ વર્ષનો પ્રથમ દિવસ હતો. આથી આ દિવસ દર વર્ષે બહાઇ નવરોઝ દિન તરીકે ઉજવાય છે.
-
૧૮૫૭ – ટોક્યો, જાપાનમાં ધરતીકંપ આવ્યો, જેમાં ૧,૦૦,૦૦૦ કરતાં વધુ લોકોની જાનહાની થઇ.
-
૧૮૭૧ – ઓટ્ટો વૉન બિસ્માર્ક (Otto von Bismarck) જર્મનીના રાજ્યાધિપતિ (Chancellor) તરીકે પદારૂઢ થયા.
-
૧૯૦૫ – આલ્બર્ટ આઇનસ્ટાઇને વિશેષ સાપેક્ષતા (special relativity)નો સિધ્ધાંત પ્રકાશિત કર્યો.
-
૧૯૩૦ – દાંડીયાત્રા જંબુસર તાલુકાના વેડચ ગામે પહોંચી.
-
૧૯૭૦ – સાન ફ્રાન્સિસ્કોના મેયર જોસેફ એલિઓટો દ્વારા પ્રથમ પૃથ્વી દિવસ”ની ઘોષણા કરવામાં આવી.
-
૧૯૮૦ – અમેરિકાના પ્રમુખ જિમ્મી કાર્ટરે સોવિયેત-અફઘાન યુદ્ધનો વિરોધ કરવા માટે મોસ્કોમાં યોજાનારા ૧૯૮૦ના ગ્રીષ્મ ઓલિમ્પિક્સના બહિષ્કારની જાહેરાત કરી.
-
૧૯૯૦ – નામિબીયા દેશને ૭૫ વર્ષ બાદ અંગ્રેજો (દક્ષિણ આફ્રિકા)ની ગુલામીમાંથી આઝાદી મળી.
-
૨૦૦૬ – સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટરની સ્થાપના કરવામાં આવી.
આજનો દિન વિશેષ આંતરરાષ્ટ્રીય વન દિવસ
આંતરરાષ્ટ્રીય વન દિવસ
આજે ૨૧ મિ માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય વન દિવસ. ઈ.સ.૧૯૭૨થી ૨૧ માર્ચના દિવસે
સમગ્ર વિશ્વમાં “આંતરરાષ્ટ્રીય વન દિવસ ” તરીકે ઉજવાય છે. વૃક્ષો આપણાં સારા અને સાચાં મિત્રો છે. તે આપણને કેટલું બધું આપે છે. આપણો ખોરાક તેમાંથી મળે છે, તો આપણો પણ પૂરો પાડે છે, અને વિવિધ ઉદ્યોગોમાં આખા જીવન દરમ્યાન સાથ આપતાં જે બળતણની સાથે અંત્યેષ્ટિ તંદુરસ્ત પર્યાવરણ
તે વપરાય છે અને વન બાદ પણ લાકડું આપે છે પણ વપરાય છે. ૩૩ ટકા ધરતી પર જંગલો હોવા
જોઈએ તેની જગ્યાએ તમાં માત્ર ૧૩ ટકા ધરતી પર જ તેમનું અસ્તિત્વ બચ્યું છે. આપણે આજે નહી જાગીએ તો કદાચ ળક તેને માત્ર ચિત્રોમાં જ જોઈ શકશે. તો આજના દિવસે આપણે સૌ એક સંકલ્પ કરીએ કે એક વૃક્ષ જરૂર વાવીશું અને તેનું જતન પણ કરીશું. જો કોઈ વૃક્ષો કાપતાં કે નુકસાન કરતાં જોઈએ તો તેમને અટકાવી તેમને પણ વૃક્ષોનું મહત્વ સમજાવીશું.