20-4 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 20 એપ્રિલ ♦️1236 :- રઝિયા સુલ્તાનના પિતા ઈલતુંમિસનું અવસાન થયું. ♦️1887 :- પદ્મભૂષણ અને પેન્ટર જેમીની રોયનો જન્મ થયો. ♦️1954 :- ભારત અને ચીન વચ્ચે પંચશીલના કરાર થયા. ♦️1960 :- પન્નાલાલ ઘોષનું અવસાન થયું. મહત્વની ઘટનાઓ આજનો દિન વિશેષ