🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
20 નવેમ્બર
📜20 નવેમ્બર , 1866માં અમેરિકાના વોશિંગ્ટનમાં હાવર્ડ યુનિવર્સીટીની સ્થાપના કરાઇ હતી.
📜20 નવેમ્બર 1981માં ભારતે ભાસ્કર ઉપગ્રહ છોડ્યો હતો.
📜20 નવેમ્બર 1985માં માઇક્રોસોફ્ટ વિંડોઝ 1.0 લોન્ચ થયું હતું.
📜20 નવેમ્બર , 2015માં આફ્રિકાના દેશ માલીની રાજધાની બમાકોમાં બંધક બનાવીને ઓછામાં ઓછા 19 લોકોના હત્યા કરાઇ હતી.
📜20 નવેમ્બર , 2016માં પી.વી.સિંધુ ચાઇના ઓપન સુપર સીરીઝના ફાઇનલમાં ચીનની સૂન ચૂને ત્રણ ગેમ સુધી ચાલેલા મુકાબલામાં હરાવી સુપર સીરીઝનો ખિતાબ પોતાના નામે કર્યો.
📜20 નવેમ્બર , 2017માં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઑલ ઇન્ડિયા કુટબોલ ફેડરેશનના અધ્યક્ષ પ્રિયરંજન દાસપુંશીનું નિધન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૯૭૭ – ઇજિપ્તના રાષ્ટ્રપતિ અનવર સદાત સત્તાવાર રીતે ઈઝરાયલની મુલાકાત લેનારા પ્રથમ આરબ નેતા બન્યા.
-
૧૯૮૫ – માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ૧.૦, માઇક્રોસોફ્ટ દ્વારા વિકસિત પ્રથમ ગ્રાફિકલ પર્સનલ કમ્પ્યુટર ઓપરેટિંગ એન્વાયરમેન્ટ બહાર પાડવામાં આવ્યું.
-
૧૯૯૮ – તાલિબાનના નિયંત્રણ હેઠળની અફઘાનિસ્તાનની એક અદાલતે ૧૯૯૮માં કેન્યા અને ટાન્ઝાનિયામાં અમેરિકન દૂતાવાસમાં થયેલા બોમ્બ ધડાકાના સંદર્ભમાં આરોપી આતંકવાદી ઓસામા બિન લાદેનને “નિર્દોષ” (મેન વિથાઉટ સીન) જાહેર કર્યો.
-
1968 – યુનાઇટેડ સ્ટેટ્સે નેવાડામાં પરમાણુ પરીક્ષણો હાથ ધર્યા.
-
1981 – આફ્રિકન દેશ બુરુન્ડીમાં બંધારણ અપનાવવામાં આવ્યું.
-
1981 -ભાસ્કર સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો હતો.
-
1985 – માઈક્રોસોફ્ટ વિન્ડોઝ 1.0 રીલીઝ થયું.
-
1994 – એંગોલાન સરકાર અને UNITA બળવાખોરો વચ્ચેના 19 વર્ષના સંઘર્ષને સમાપ્ત કરવા લુસાકામાં શાંતિ સંધિ થઈ.
-
1997 – અમેરિકન સ્પેસ શટલ ‘કોલંબિયા’ ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી.
-
1998 – ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઝરિયાનું પ્રથમ મોડ્યુલ બહાર પાડવામાં આવ્યું.
આજનો ખાસ દિન વિશેષ આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર દિવસ
૨૦ નવેમ્બર |
આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર દિવસ
ભારતમાં દરેક બાળકો માટે વાસ્તવિક માનવ અધિકારના પુનઃવિચાર માટે ૨૦ નવેમ્બરે દર વર્ષે બાળ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. પોતાના બાળકોના દરેક અધિકારોથી લોકોને જાગૃત કરવા બાળ અધિકારની સુરક્ષા માટે રાષ્ટ્રીય કમિશન દ્વારા ૨૦ નવેમ્બરે એક રાષ્ટ્રીય સભાનું આયોજન કરવામાં આવે છે. ૨૦ નવેમ્બરે સમગ્ર વિશ્વમાં વૈશ્વિક બાળ”, દિવસ ઉજવવામાં આવે છે. બાળ અધિકાર શું છે ? – ઈ.સ.૧૯૫૯ માં બાળઅધિકારોની કરવામાં આવેલ જાહેરાતને ૨૦ નવેમ્બર
૨૦૦૭ માં સ્વીકારવામાં આવ્યું. – ભારતમાં બાળકોની દેખરેખ અને સુરક્ષાને મહત્વ આપવા માટે વર્ષ ૨૦૦૭ ના માર્ચ મહિનામાં રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા માટે એક કમિશન અને સંસ્થાની સ્થાપના ભારત સરકારે કરી છે. બાળ અધિકારો અંગે લોકોને જાગૃત કરવા માટે સરકારી સંસ્થાઓ, વિવિધ જ્ઞાતિઓ,એનજીઓ વગેરે સંસ્થાઓ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
બાળ અધિકાર દિવસે શાળામાં ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ સમૂહોના લોકોને બાળ અધિકારની જાગૃતતા લાવવા વિદ્યાર્થીઓ દ્વારા બાળઅધિકાર સંબંધિત કાવ્ય,ગાયન, નૃત્ય વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભારતમાં દર વર્ષે બાળઅધિકાર દિવસ બાળકોના અધિકાર અને સમાનને સુનિશ્ચિત કરવા આયોજન કરવામાં આવે છે. આપણે સૌ પણ આ અભિયાનમાં જોડાઈ અને બાળકોના અધિકારોથી સૌને જગૃત કરીએ.