🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
20 જાન્યુઆરી
📜20 જાન્યુઆરી , 1957માં ભારતના પ્રથમ પરમાણુ રિએક્ટર ‘ અપ્સરા ‘ નું ઉદઘાટના ટ્રોમ્બેમાં થયું હતું.
📜20 જાન્યુઆરી , 1971માં કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશની સ્થાપના કરાઇ હતી.
📜20 જાન્યુઆરી , 2000માં સ્ટેટિસ્ટિકસ એન્ડ ઇન્ટરનેશનલ ફૂટબોલ ફેડરેશન દ્વારા પેલે ને સદીનો શ્રેષ્ઠ ખેલાડી જાહેર કર્યો હતો.
📜20 જાન્યુઆરી , 2008માં બોલીવુડ અભિનેતા દેવ આનંદને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ ‘ એનાયત કરાયો હતો.
📜20 જાન્યુઆરી , 2009માં બરાક ઓબામાએ અમેરિકાના 44માં રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો હતો
મહત્વની ઘટનાઓ
-
૧૯૨૧ – તુર્કીએ તેનું પ્રથમ બંધારણ અપનાવ્યું.
-
૧૯૩૬ – યુનાઇટેડ કિંગડમના રાજા જ્યોર્જ પંચમનું અવસાન. તેમના સૌથી મોટા પુત્ર એડવર્ડ આઠમાએ સિંહાસન સંભાળ્યું.
-
૧૯૯૧ – સુદાનની સરકારે દેશવ્યાપી ઇસ્લામિક કાયદો લાદ્યો, જેનાથી દેશના મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વચ્ચેના નાગરિક ગૃહયુદ્ધ પર વધુ ખરાબ અસર પડી.
-
૨૦૦૯ – બરાક ઓબામા અમેરિકાના ૪૪મા રાષ્ટ્રપતિ બન્યા. તેઓ અમેરિકાના પ્રથમ આફ્રિકન-અમેરિકન રાષ્ટ્રપતિ હતા.
-
૨૦૨૧ – જો બિડેન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ૪૬મા રાષ્ટ્રપતિ બન્યા. કમલા હેરિસ અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બન્યા