🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
2 એપ્રિલ
♦️૧૭૫૫ – કોમોડોર વિલિયમ જેમ્સે ભારત નાં પશ્ચિમ કિનારે,ચાંચિયાઓનાં ગઢ,’સુવર્ણદુર્ગ’ પર કબ્જો કર્યો.
♦️૧૯૦૨ – “ઇલેક્ટ્રીક થિએટર”, લોસ એન્જલિસ; અમેરિકાનું પ્રથમ સંપૂર્ણ ચલચિત્ર થિએટર શરૂ થયું.
♦️૧૯૭૫ – ટોરોન્ટો,કેનેડામાં, ‘સી.એન.ટાવર’નું બાંધકામ પુર્ણ થયું. તે ૫૫૩.૩૩ મીટર (૧,૮૧૫.૪ ફિટ)નીં ઉંચાઇ સાથે વિશ્વનું સૌથી ઉંચું બાંધકામ બન્યું.
♦️૧૯૮૪ – સ્કોડ્રન લિડર રાકેશ શર્મા સોયુઝ ટી-૧૧ અવકાશ યાનમાં, અવકાશમાં ગયા અને ભારતનાં પ્રથમ અવકાશયાત્રી બન્યા.
♦️૨૦૧૧ – ભારત દેશ વતી રમતા ભારતીય ક્રિકેટ સંઘ ક્રિકેટ વિશ્વ કપ ૨૦૧૧ની અંતિમ તથા નિર્ણાયક મેચમાં શ્રીલંકાના ક્રિકેટ સંઘને હરાવી વિશ્વવિજેતા બન્યું.
મહત્વની ઘટનાઓ
-
૧૭૫૫ – કોમોડોર વિલિયમ જેમ્સે ભારતનાં પશ્ચિમ કિનારે,ચાંચિયાઓનાં ગઢ,’સુવર્ણદુર્ગ’ (Suvarnadurg) પર કબ્જો કર્યો.
-
૧૯૦૨ – “ઇલેક્ટ્રીક થિએટર”, લોસ એન્જલિસ; અમેરિકાનું પ્રથમ સંપૂર્ણ ચલચિત્ર થિએટર શરૂ થયું.
-
૧૯૭૫ – ટોરોન્ટો,કેનેડામાં, ‘સી.એન.ટાવર’નું બાંધકામ પુર્ણ થયું. તે ૫૫૩.૩૩ મીટર (૧,૮૧૫.૪ ફિટ)નીં ઉંચાઇ સાથે વિશ્વનું સૌથી ઉંચું બાંધકામ બન્યું.
-
૧૯૮૪ – સ્કોડ્રન લિડર રાકેશ શર્મા (Rakesh Sharma) સોયુઝ ટી-૧૧ (Soyuz T-11) અવકાશ યાનમાં, અવકાશમાં ગયા અને ભારતનાં પ્રથમ અવકાશયાત્રી બન્યા.
-
૨૦૧૧ – ભારત દેશ વતી રમતા ભારતીય ક્રિકેટ સંઘ ક્રિકેટ વિશ્વ કપ ૨૦૧૧ની અંતિમ તથા નિર્ણાયક મેચમાં શ્રીલંકાના ક્રિકેટ સંઘને હરાવી વિશ્વવિજેતા બન્યું.