🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
2 ફેબ્રુઆરી
📯📜2 ફેબ્રુઆરી, 1862 માં શંભુનાથ પંડિત
કોલકાતા ઉચ્ચ ન્યાયાલયના પહેલા ભારતીય ન્યાયાધીશ બન્યા હતા.
📯📜2 ફેબ્રુઆરી, 1952માં ભારતે મદ્રાસમાં
પહેલો ટેસ્ટ ક્રિકેટ જીત્યો હતો.
📯📜2 ફેબ્રુઆરી, 1953 માં અખિલ ભારતીય
‘ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડ નું ગઠન કરાયું હતું.
📯📜2 ફેબ્રુઆરી, 2012માં સુપ્રીમ કોર્ટે 122
કંપનીઓને 2જી સ્પેક્ટ્રમ ની ફાળવણી
ગેરકાયદેસર જાહેર કરી હતી.
📯📜2 ફેબ્રુઆરી, 2007માં ભારતીય ફિલ્મ અને ટીવી અભિનેતા વિજય અરોડા નું નિધન થયું.
મહત્વની ઘટનાઓ
-
૧૯૦૧ – રાણી વિક્ટોરીયાના અંતિમ સંસ્કાર કરાયા.
-
૧૯૬૬ – ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી પાકિસ્તાને કાશ્મીર સંબંધિત છ મુદ્દાનો એજન્ડા સૂચવ્યો.
-
૧૯૭૧ – રાષ્ટ્રપતિ મિલ્ટન ઓબોટની જગ્યાએ ઈદી અમીન યુગાન્ડાના નેતા બન્યા.
-
૧૯૮૯ – સોવિયેત-અફઘાન યુદ્ધ: છેલ્લી સોવિયેત બખ્તરબંધ ટુકડીએ કાબુલ છોડ્યું.
-
૨૦૦૪ – સ્વિસ ટેનિસ ખેલાડી રોજર ફેડરર નંબર ૧ ક્રમાંકિત મેન્સ સિંગલ્સ પ્લેયર બન્યો, આ સ્થાન તેણે રેકોર્ડ ૨૩૭ સપ્તાહ સુધી જાળવી રાખ્યું.