🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 19 સપ્ટેમ્બર
🍒 મહત્વપૂર્ણ ઘટનાઓ 🍒
-
૧૯૬૨ – અલગ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી તરીકે બળવંતરાય મહેતાએ શપથ લીધા
📜1891માં વિલિયમ શેક્સપીયરના પ્રખ્યાત નાટક મર્ચન્ટ ઑફ વેનિસનો પ્રથમ વખત મંચ શો યોજાયો હતો.
📜19 સપ્ટેમ્બર , 19074માં સૌ પ્રથમ કૃત્રિમ તેલનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું . આ નવા પદાર્થની શોધ સ્કોટિશ રસાયણશાસ્ત્રી જેમ્સા માંગ કરી હતી.
📜19 સપ્ટેમ્બર , 1991માં ઇટાલીના આલપ્સ પર્વતોમાંથી બરફમાં એક કુદરતી મમી મળી હતી . તે લગભગ 5000 વર્ષ જૂનું હતું I819 સપ્ટેમ્બર , 2014માં એપલ આઇફોના ‘ 6નું વેચાણ શરૂ થયું.
📜19 સપ્ટેમ્બર , 1977માં ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાનો જન્મ થયો હતો .
📜19 સપ્ટેમ્બર , 1936માં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિદ્વાન વિષ્ણુનારાયણ ભાતખંડેનું અવસાન થયું.
2007: યુવરાજ સિંહ T20 ક્રિકેટ મેચમાં એક ઓવરમાં છ છગ્ગા મારનાર પ્રથમ ખેલાડી બન્યો.
2001: ગાંધીવાદી વિચારક ડૉ. સતીશ કુમારને જમનાલાલ બજાજ પુરસ્કારની જાહેરાત.
2000: કર્ણમ મલ્લેશ્વરી સિડની ઓલિમ્પિકમાં 69 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની.
1983: સેન્ટ કિટ્સ અને નેવિસને સ્વતંત્રતા મળી.
1959: રશિયાના રાષ્ટ્રપતિ નિકિતા ખ્રુશ્ચેવને સુરક્ષા કારણોસર અમેરિકામાં ડિઝનીલેન્ડની મુલાકાત લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
1957: યુએસએ તેનું પ્રથમ ભૂગર્ભ અણુ બોમ્બ પરીક્ષણ કર્યું.
1893: ન્યુઝીલેન્ડમાં મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો.