🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
19 જુલાઇ
🔳1940 :- હિટલરે ગ્રેટ બ્રિટનને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો.
🔳1966 :- ફ્રાન્સે પરમાણુ પરીક્ષણ કર્યું.
🔳1969 :- ભારત સરકારે 14 મુખ્ય બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું.
🔳1974 :- ક્રાંતિવીર ઉધમસિંહનાં અસ્થિ લંડનથી નવી દિલ્લી લાવવામાં આવ્યાં.
🔳1974 :- અંતરિક્ષ યાન સોયુઝ-14 પૃથ્વી પર પરત આવ્યુ.
🔳1990 :- જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવ્યુ.