🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
19 માર્ચ
♦️♦️1644 :- ચીનમાં પીકિંગ રાજવી પરિવારના 200 સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી.
♦️♦️1915 :- પ્લુટો ગ્રહની શોધ થઇ. અને તેના પ્રથમ વખત ફોટા પાડવામાં આવ્યા. પ્લુટોને અત્યારે ગ્રહોની યાદી માંથી બહાર કાઢવામાં આવ્યો છે.
♦️♦️1972 :- ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શાંતિ સમજૂતી કરવામાં આવી.
મહત્વની ઘટનાઓ
-
૧૯૧૫ – પ્રથમ વખત યમગ્રહ (Pluto)ની તસવીર લેવામાં આવેલ,જોકે તે હજુ ગ્રહ તરીકે ઓળખવામાં આવેલ નહીં.
-
૧૯૩૧ – અમેરિકાનાં નેવાડામાં જુગારને કાયદેસર માન્યતા મળી.
-
૧૯૪૪ – બીજું વિશ્વયુદ્ધ: નાઝી સેનાએ હંગેરી પર કબ્જો કર્યો.
-
૧૯૭૨ – ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મિત્રતા સંધી થઇ.