🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 17 ઓગષ્ટ
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
📜1700 : બીજા પેશ્વા બનેલા બાજીરાવ પ્રથમનો જન્મ થયો.
📜1800 : ફોર્ટ વિલિયમ કૉલેજની કલકત્તામાં સ્થાપના થઈ.
📜1900 :- સંયુક્ત રાષ્ટ્રસંઘ (UNO) ની સામાન્ય સભાના પ્રથમ મહિલા પ્રમુખ વિજયાલક્ષ્મી પંડિતનો જન્મ થયો.
📜1945 :- નેતાજી સુભાષચંદ્ર બોઝ નું પ્લેન ક્રેશ થયું. અને તેમાં નેતાજીનું અવસાન થયું તેમ મનાય છે.
📜1951 : IIT (Indian Institute of Technology) ની ખડકપુર, પશ્ચિમ બંગાળમાં સ્થાપના થઈ.