🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
17 માર્ચ
♦️♦️૧૫૨૭ : આગ્રા ના યુદ્ધમાં ચિત્તોડના રાણા સંગ્રામસિંહ પ્રથમ નો બાબર સામે પરાજય થયો.
♦️♦️૧૭૬૯ : બ્રિટિશ ની ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ બંગાળના બુનકરો પ્રતિબંધ લગાવ્યો.
♦️♦️૧૭૮૨ : મરાઠા અને ઈસ્ટ ઈન્ડિયા કંપની વચ્ચે સલબાઇ ની સંધી થઈ.
♦️♦️૧૯૦૬ : તાઇવાનમાં આવેલા ભૂકંપના લીધે 1200 લોકોના મૃત્યુ થયા.
♦️♦️૧૯૫૯ : બુદ્ધ ધર્મ ગુરુ દલાઇલામા થી તિબ્બત ભારત પહોંચ્યા.
♦️♦️૧૯૬૨ : ભારતીય-અમેરિકી અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલા નો જન્મ હરિયાણાના કરનાલ જિલ્લામાં થયો.
♦️♦️૧૯૯૦ : ભારતીય બેડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલનો જન્મ થયો.
♦️♦️૧૯૯૬ : ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયા ને સાત વિકેટે હરાવી વર્લ્ડ કપ પોતાના નામે કર્યો.
♦️♦️૨૦૦૪ : નાસાનું મેસેન્જર બુધની કક્ષામાં ચારેતરફ પ્રવેશ કરનારું પ્રથમ અંતરીક્ષ યાન બન્યું.
♦️♦️૨૦૧૩ : ઈરાકના બસરા માં આત્મઘાતી કાર હુમલામાં 10 લોકોના મોત થયા.
મહત્વની ઘટનાઓ
-
૧૯૪૮ – બેલ્જિયમ, ફ્રાંસ, લક્ઝેમ્બર્ગ, નેધરલેન્ડ અને યુનાઇટેડ કિંગડમે નાટોની સ્થાપના કરતી ઉત્તર એટલાન્ટિક સંધિની પુરોગામી બ્રસેલ્સ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
-
૧૯૫૮ – અમેરિકાએ સૌર ઊર્જાથી ચાલતા પ્રથમ ઉપગ્રહનું પ્રક્ષેપણ કર્યું, જે લાંબા ગાળાની ભ્રમણકક્ષા હાંસલ કરનારો પ્રથમ ઉપગ્રહ પણ છે.
-
૧૯૬૯ – ગોલ્ડા મેયર ઈઝરાયલના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
-
૧૯૭૩ – પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ફોટોગ્રાફ “બર્સ્ટ ઑફ જૉય” (Burst of Joy) લેવામાં આવ્યો, જેમાં ભૂતપૂર્વ યુદ્ધકેદીનું તેના પરિવાર સાથેનું પુનર્મિલન દર્શાવવામાં આવ્યું છે, જે વિયેતનામ યુદ્ધમાં યુનાઇટેડ સ્ટેટ્સની સંડોવણીના અંતનું પ્રતીક છે.
-
૧૯૯૨ – દક્ષિણ આફ્રિકામાં રંગભેદનો અંત લાવવા માટેનો જનમત સંગ્રહ ૬૮.૭% વિ. ૩૧.૨% મતોથી પસાર કરવામાં આવ્યો.
આજનો દિન વિશેષ સાઈના નેહવાલ
૧૭ માર્ચ
સાઈના નેહવાલ
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ જન્મ ૧૭ માર્ચ, ૧૯૯૦ ના રોજ હરિયાણા રાજ્યના હિસારમાં થયો હતો. બાળપણથી જ સાઈના નેહવાલને બેડમિન્ટનમાં રુચિ હતી. ૦૮ વર્ષની ઉંમરે તેમણે બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું. બેડમિન્ટનનું ” પ્રારંભિક શિક્ષણ હૈદરાબાદના ‘લાલ બહાદુર સ્ટેડીયમમાં’ કોચે નાની પ્રસાદના માર્ગદર્શન હેઠળ મેળવ્યું.