🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
17 ફેબ્રુઆરી
♦️♦️17 ફેબ્રુઆરી, 1670માં છત્રપતિ શિવાજી મહારાજે મુગલો પાસેથી સિંહગઢ કિલ્લો જીત્યો.
♦️♦️17 ફેબ્રુઆરી, 1915માં મહાત્મા ગાંધીજીએ પહેલી વખત શાંતિનિકેતનની મુલાકાત કરી
♦️♦️17 ફેબ્રુઆરી, 1962માં જર્મનીના હેમ્બર્ગમાં આવેલા તોફાનમાં લગભગ 300 લોકોના મોત નીપજ્યા હતા.
♦️♦️17 ફેબ્રુઆરી, 2004માં ફુલનદેવી હત્યાકાંડના મુખ્ય આરોપી શમશેરસિંહ રાણા તિહાડ જેલમાંથી ફરાર થઇ ગયો હતો.
♦️♦️17 ફેબ્રુઆરી, 1954માં એક આદરણીય રાજકારણી અને ભારતના નવા બનેલા 29માં રાજ્ય તેલંગણાના પ્રથમ મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવનો જન્મ થયો હતો.
મહત્વની ઘટનાઓ
-
૧૮૬૭ – સુએઝ નહેરમાંથી પ્રથમ જહાજ પસાર થયું.
-
૨૦૦૮ – કોસોવોએ સર્બિયાથી સ્વતંત્રતા જાહેર કરી.
-
૨૦૧૧ – મુઅમ્મર ગદ્દાફીના શાસન સામે લિબિયામાં વિરોધનો દોર શરૂ થયો.