🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
17 જાન્યુઆરી
📜17 જાન્યુઆરી , 1917માં 2.5 કરોડ ડોલરમાં વર્જીન આઇલેક્સને અમેરિકાએ ખરીદ્યો હતો.
📜17 જાન્યુઆરી , 1941માં સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝ ફોલકાતાથી જર્મની માટે રવાના થયા હતા.
📜17 જાન્યુઆરી , 1946માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પહેલી બેઠક મળી હતી.
📜17 જાન્યુઆરી , 1989માં ઉત્તરી ધ્રુવ પર પહોંચનાર કર્નલ જે કે બજાજ પહેલા ભારતીય બન્યા હતા.
📜17 જાન્યુઆરી , 1908માં ભારતીય ગણિતજ્ઞ ડી . આર કાપાટેકરનો જન્મ થયો . હતો.
📜17 જાન્યુઆરી , 2014માં જાણીતી ફિલ્મ અભિનેત્રી સુચિત્રા સેનનું નિધન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૭૭૩ – કેપ્ટન જેમ્સ કૂકે એન્ટાર્કટિક વૃતની દક્ષિણે સફર કરવાના પ્રથમ અભિયાનનું નેતૃત્વ કર્યું.
-
૧૯૪૬ – સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું પ્રથમ સત્ર યોજાયું.
-
૧૯૯૨ – દક્ષિણ કોરિયાની મુલાકાત દરમિયાન જાપાનના વડા પ્રધાન કિચી મિયાઝાવાએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કોરિયન મહિલાઓને જાતીય ગુલામી માટે દબાણ કરવા બદલ માફી માંગી.
-
૧૯૯૬ – ચેક ગણરાજ્યએ યુરોપિયન સંઘના સભ્યપદ માટે અરજી દાખલ કરી.
-
૨૦૦૭ – ઉત્તર કોરિયાના પરમાણુ પરીક્ષણના જવાબમાં ડૂમ્સડે ક્લોક (માનવનિર્મિત વૈશ્વિક વિનાશની સંભાવનાનું એક પ્રતિક) ૨૩:૫૫ મિનિટ પર ગોઠવવામાં આવી.
આજનો દિન વિશેષ બાબુ ગુલાબરાય
૧૭ જાન્યુઆરી | બાબુ ગુલાબરાય ભારતના પ્રસિદ્ધ સાહિત્યકાર, નિબંધકાર બાબુ ગુલાબરાયનો જન્મ ૧૭ જાન્યુઆરી,૧૮૮૮ના ૯ રોજ ઉત્તરપ્રદેશના ઈટાવામાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ મૈનપુરીમાં પૂર્ણ કર્યું. આગ્રા કૉલેજમાં બી.એ 60 પૂર્ણ કર્યા બાદ દર્શનશાસ્ત્રમાં એમ.એ નો અભ્યાસ કરવા છતરપૂર ગયા.
બાબુ ગુલાબરાયની દાર્શનિક રચનાઓ હિંદની ભાષાઓમાં રજૂ કરી હતી. તેમણે સામાજિક, સાંસ્કૃતિક,મનોવૈજ્ઞાનિક જેવાં અનેક વિષયોનું હિંદી ભાષામાં લખી હિંદી ભાષાની અભિવૃદ્ધિ કરી હતી. બાબુ ગુલાબરાય એ મૌલિક ગ્રંથોની રચનાની સાથોસાથ અનેક ગ્રંથોનું સંપાદન કર્યું છે. તેમની મુખ્ય રચનામાં નવરસ,કર્તવ્ય,તર્કશાસ્ત્ર,પ્રકાર પ્રભાકર,મારી અસફળતા, ભારતીય સંસ્કૃતિઓની રૂપરેખા,વિજ્ઞાન વાર્તા,સત્ય હરિશ્ચંદ્ર વગેરે છે.