🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
15 એપ્રિલ
♦️૧૮૬૫ – અબ્રાહમ લિંકનનું મૃત્યુ,આગલી સાંજે ગોળીબારમાં ઘવાયેલા.’એન્ડ્રુ જોન્સન’ અમેરિકાનાં ૧૭માં પ્રમુખ બન્યા.
♦️૧૮૯૨ – ‘જનરલ ઇલેક્ટ્રિક કંપની'(GE)ની સ્થાપના
♦️૧૯૧૨ – ટાઇટેનિક જહાજ આગલી રાત્રે હિમખંડ સાથે અથડાયા બાદ,અઢી કલાક પછી, ડુબ્યું.
♦️૧૯૨૩ – મધુપ્રમેહ (diabetics)નાં દર્દીઓ માટે ઇન્સ્યુલિન (Insulin) સર્વત્ર ઉપલબ્ધ બન્યું.
મહત્વની ઘટનાઓ
-
૧૮૬૫ – અબ્રાહમ લિંકનનું મૃત્યુ,આગલી સાંજે ગોળીબારમાં ઘવાયેલા.’એન્ડ્રુ જોન્સન’ અમેરિકાનાં ૧૭માં પ્રમુખ બન્યા.
-
૧૮૯૨ – ‘જનરલ ઇલેક્ટ્રિક કંપની'(GE)ની સ્થાપના.
ટાઇટેનિક હોનારત.
-
૧૯૧૨ – ટાઇટેનિક જહાજ આગલી રાત્રે હિમખંડ સાથે અથડાયા બાદ,અઢી કલાક પછી, ડૂબ્યું.
-
૧૯૨૩ – મધુપ્રમેહ (diabetics)નાં દર્દીઓ માટે ઇન્સ્યુલિન (Insulin) સર્વત્ર ઉપલબ્ધ બન્યું.
આજનો દિન વિશેષ સુલ્તાનખાન
૧૫ એપ્રિલ
સુલ્તાનખાન ભારતના પ્રસિદ્ધ સારંગીવાદક અને શાસ્ત્રીય ગાયક સુલ્તાનખાનનો જન્મ ૧૫ એપ્રિલ, ૧૯૪૦ ના રોજ રાજસ્થાનના જયપુર શહેરમાં થયો હતો. ભારતમાં સારંગીને પુનૅજીવિત કરવાનો શ્રેય સુલ્તાનખાનનો છે. સંગીતનું પ્રારંભિક શિક્ષણ તેમના પિતા ગુલાબખાન પાસેથી પ્રાપ્ત કર્યું. ઉસ્તાદ સુ નખાન ભારતીય સંગીતક્ષેત્રે અનેક મહાન સંગીતકારો સાથે કાર્ય કરી ચૂક્યા છે. તેમની કલાથી લતા મંગેશકર, તબલાવાદક વાંસળી વાદક હરિપ્રસાદ ચોરસિયા રક્ખા ખાન,ઝાકીર હુસૈન, સંતૂરવાદક પંડિત શિવકુમાર.
શર્મા પણ પ્રભાવિત કર્યા. ઉસ્તાદ સુલ્તાનખ બીટના સદસ્ય તરીકે પ્રખ્યાત બેન્ડ બીટલ્સ’ ભારતમાં ફ્યુજન સંગીત સમૂહ તબલા હતા. આ ઉપરાંત પંડિત રવિશંકર અને સાથે તેમણે આંતરરાષ્ટ્રીય સંગીત કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ઉસ્તાદ સુલ્તાન ખાનને ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ’ તેમજ બે વાર ‘સંગીત નાટક અકાદમી પુરસ્કાર’ અને મહારાષ્ટ્રના ‘સ્વર્ણ પદક પુરસ્કાર’ થી નવાજવામાં આવ્યા છે. ઈ.સ. ૧૯૯૮ મા ‘અમેરિકન અકાદમી ઓફ આર્ટિસ્ટ એવોર્ડ’ થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. સારંગીને વિશેષ પ્રસિદ્ધિ અપાવનાર ઉસ્તાદ સુલ્તાનખાનનું દેહાવસાન ૨૭ નવેમ્બર, ૨૦૧૧ ના રોજ થયું.