🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
15 ફેબ્રુઆરી
♦️♦️15 ફેબ્રુઆરી, 1903માં દુનિયાનું સૌથી લોકપ્રિય સોફ્ટ ટોય ટેડીબિયરને મોરિસ મીબ્દોમ દ્વારા બજારમાં ઉતાયરવામાં આવ્યું હતું.
♦️♦️15 ફેબ્રુઆરી, 1965માં મૈપલ(એક ઘટાદાર ઝાડના પાનને કેનેડાએ તેના અધિકારિક ધ્વજમાં સ્થાન આપ્યું હતું.
♦️♦️15 ફેબ્રુઆરી, 2000માં જાણીતા ફિલ્મ નિર્માતા બી.આર ચોપડાને દાદાસાહેબ ફાડકે એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
♦️♦️15 ફેબ્રુઆરી, 2010માં શસ્ત્ર માઓવાદીઓએ પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના સિલ્ડા કેમ્પ પર હુમલો કર્યો. આ હુમલામાં લગભગ 24 સૈનિકો માર્યા ગયા હતા.
મહત્વની ઘટનાઓ
1564 – મહાન ખગોળશાસ્ત્રી ગેલિલિયોનો જન્મ.
1677 – ઇંગ્લેન્ડના રાજા ચાર્લ્સ II એ ફ્રાન્સ સામે ડચ સાથે જોડાણ કર્યું.
1763 – પ્રશિયા અને ઓસ્ટ્રેલિયાએ શાંતિ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
1764 – અમેરિકામાં સેન્ટ લુઇસ શહેરની સ્થાપના થઈ.
1798 – ફ્રાન્સે રોમને જોડ્યું અને તેને પ્રજાસત્તાક જાહેર કર્યું.
1806 – ફ્રાન્કો-પ્રુશિયન સંધિ પછી પ્રશિયાએ તેના બંદરોને બ્રિટિશ જહાજો માટે બંધ કર્યા.
1890 – અમેરિકન યુદ્ધ જહાજ મેને હવાના બંદર પર વિસ્ફોટ થયો.
1906 – બ્રિટનની લેબર પાર્ટીની રચના થઈ.
1909 – મેક્સિકોના એકાપુલ્કોમાં ફ્લોરેન્સ થિયેટરમાં લાગેલી આગમાં 250 લોકો માર્યા ગયા.
1926 – યુએસમાં કોન્ટ્રાક્ટ એર મેઇલ સેવાની રજૂઆત.
1942 – બીજા વિશ્વયુદ્ધમાં સિંગાપોરનું પતન થયું અને જાપાની દળોના હુમલા પછી, બ્રિટિશ જનરલ આર્થર પર્સિવલે આત્મસમર્પણ કર્યું. લગભગ 80,000 ભારતીય, બ્રિટિશ અને ઓસ્ટ્રેલિયન સૈનિકો યુદ્ધ કેદી બન્યા.
1944 – સેંકડો બ્રિટિશ વિમાનોએ બર્લિન પર બોમ્બ ફેંક્યો.
આજનો દિન વિશેષ ગેલીલિયો
ગેલેલિયો ગેલિલી (Italian pronunciation:ɡaliˈlɛːo ɡaliˈlɛi)(૧૫ ફેબ્રુઆરી ૧૫૬૪[૧] – ૮ જાન્યુઆરી ૧૬૪૨),જે ગેલેલિયો ના નામે જાણીતો છે, એ એક ઈટાલીયન ભૌતિકશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, અને તત્વચિંતક હતો. તેણે વૈજ્ઞાનિક ક્રાન્તિ(Scientific Revolution)માં મોટો ભાગ ભજવ્યો હતો. તેણે ટેલિસ્કોપમાં સુધારા કર્યા અને તેના દ્વારા ખગોળીય અવલોકનો કરી કોપરનિકનીઝમ(Copernicanism) ને સમર્થન આપ્યું. ગેલેલિયો ને “ફાધર ઓફ મોર્ડન ઑબ્ઝર્વેશનલ એસ્ટ્રોનોમી(observational astronomy)” “ફાધર ઓફ મોર્ડન ફિઝિક્સ” “ફાધર ઓફ સાયન્સ”,[૫] અને “ફાધર ઓફ મોર્ડન સાયન્સ”કહેવાય છે. સ્ટીફન હોકિંગ(Stephen Hawking) ના મત પ્રમાણે, “આધુનિક વિજ્ઞાનના જન્મ પાછળ ગેલેલિયો નો ફાળો સૌથી વિશેષ છે.”
તેણે ઑબ્ઝર્વેશનલ એસ્ટ્રોનોમીમાં કરેલા પ્રદાનમાં શુક્રની કળાઓની પુષ્ટિ, ગુરુના ચાર મોટા ઉપગ્રહોની શોધ, અને સૂર્યકલંકોના અવલોકન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે. ગેલેલિયોએ કાર્યોપયોગી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી માં પણ ફાળો આપ્યો છે. તેણે હોકાયંત્રમાં સુધારા કર્યા અને અન્ય કેટલાક યંત્રો ની શોધ કરી.
૧૫ ફેબ્રુઆરીમહાન ખગોળશાસ્ત્રી ગેલીલિયોનો જન્મ ૧૫ ફેબ્રુઆરી, ૧૫૬૪ માં થયો હતો. તેઓ એક ઈટાલિયન ભૌતિકશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, ગેલીલિયો તેમણે અને તત્વચિંતક હતા. તેમણે વૈજ્ઞાનિક ક્રાંતિમાં મોટોભાગ ભજવ્યો હતો.તેમણે ટેલીસ્કોપમાં સુધારા કર્યા અને તેના દ્વારા ખગોળીય અવલોકનો કરીકોપરનિકનીઝમને સમ ઓબ્ઝર્વેશનલ એસ્ટ્રોનોમીમાં કરેલાં પ્રદાનમાં શુક્રની કળાઓની પુષ્ટિ, ગુરુના ચાર મોટા ઉપગ્રહોની શોધ અને સૂર્યકલંકોના અવલોકન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે.
ગેલીલિયોને ‘ફાધર ઓફ મોર્ડન ઓબ્ઝર્વેશનલ એસ્ટ્રોનોમી’, ‘ફાધર ઓફ મોર્ડન ફિઝિક્સ’, ‘ફાધર ઓફ સાયન્સ અને ‘ફાધર ઓફ મોર્ડન સાયન્સ’ કહેવાય છે. તેમણે હોકાયંત્ર કરી. ગેલીલિયોએ પોત સુધારા કર્યા અને અન્ય કેટલાંક યંત્રોની શોધ પક્ષ રજૂ કરતું પુસ્તક ડાયલોગ કન્સર્નિંગ ધ ટુ ચીફ વર્લ્ડ સિસ્ટમ’ લખ્યું. સમય માપવા માટે ઘડિયાળમાં લોલકનો જે ઉપયોગ કરવામાં આવ્યો તે તેમણે કરેલા પ્રયોગનું જ પ્રદાન હતું. ગેલીલિયોનું દેહવિલય ૦૮ જાન્યુઆરી,૧૬૪૨ ના રોજ થયું હતું.
.