🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
13 મે
🔳૧૬૪૮ – દિલ્હીમાં લાલ કિલ્લાનું બાંધકામ પુર્ણ થયું.
🔳૧૯૧૩ – ઇગોર સિર્કોસ્કી ચાર એન્જીન વાળું વિમાન ઉડાવનાર પ્રથમ વિમાન ચાલક બન્યો.૧૯૫૨ – રાજ્ય સભા, ભારતીય સંસદનું ઉપલું ગૃહ,ની પ્રથમ બેઠક મળી.
🔳૧૯૫૮ – વેલક્રો નો ‘ટ્રેડમાર્ક’ નોંધાવાયો.(આપણે ‘વેલક્રો પટ્ટી’ તરીકે તેને ઓળખીએ છીએ)
🔳૧૯૬૭ – ડૉ.ઝાકિર હુસેન ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા. તેઓ ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા. તેઓ ઓગસ્ટ ૨૪,૧૯૬૯ સુધી પદારૂઢ રહ્યા.
🔳૧૯૯૮ – ભારતે પોખરણમાં બે પરમાણુ પરીક્ષણો કર્યા, જે મે ૧૧ના કરેલા ત્રણ પરીક્ષણો ઉપરાંતનાં હતા. અમેરિકા અને જાપાને, ભારત પર, આર્થિક પ્રતિબંધો જાહેર કર્યા.
આજના દિવસની મહત્વની ઘટનાઓ
-
૧૬૪૮ – દિલ્હીમાં લાલ કિલ્લાનું (Red Fort) બાંધકામ પૂર્ણ થયું.
-
૧૮૬૧ – ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના જ્હોન ટેબેટ દ્વારા ૧૮૬૧ના મહાન ધૂમકેતુની શોધ કરવામાં આવી. (૧૮૬૧નો મહાન ધૂમકેતુ લાંબા ગાળાનો ધૂમકેતુ હતો જે આશરે ૩ મહિના સુધી નરી આંખે દેખાયો હતો.)
-
૧૮૬૧ – પાકિસ્તાનની (તે સમયે બ્રિટિશ ભારતનો એક ભાગ) કરાચીથી કોત્રી સુધીની પ્રથમ રેલવે લાઇન ખુલ્લી મૂકાઈ.
-
૧૯૧૩ – ઇગોર સિર્કોસ્કી (Igor Sikorsky) ચાર એન્જીન વાળું વિમાન (Aircraft) ઉડાવનાર પ્રથમ વિમાન ચાલક બન્યો.
-
૧૯૫૨ – રાજ્ય સભા, ભારતીય સંસદના ઉપલું ગૃહની પ્રથમ બેઠક મળી.
-
૧૯૫૮ – વેલક્રો (Velcro)નો ‘ટ્રેડમાર્ક’ નોંધાવાયો.(આપણે ‘વેલક્રો પટ્ટી’ તરીકે તેને ઓળખીએ છીએ)
-
૧૯૬૭ – ડૉ.ઝાકિર હુસેન ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા. તેઓ ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા. તેઓ ઓગસ્ટ ૨૪, ૧૯૬૯ સુધી પદારૂઢ રહ્યા.
-
૧૯૭૧ – ડેમરા હત્યાકાંડમાં ૯૦૦થી વધુ નિઃશસ્ત્ર બંગાળી હિન્દુઓની હત્યા કરવામાં આવી.
-
૧૯૯૮ – ૧૧ મેના રોજ હાથ ધરવામાં આવેલા ત્રણ પરીક્ષણો બાદ ભારતે પોખરણ ખાતે અન્ય બે પરમાણુ શસ્ત્ર પરીક્ષણો કર્યા. અમેરિકા અને જાપાને ભારત પર આર્થિક પ્રતિબંધો લાદ્યા.