🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
13 માર્ચ
| ઇતિહાસમાં આજનો દિવસ |
♦️♦️13 માર્ચ 1940માં ભારતીય ક્રાંતિકારી ઉધમસિંહે જલીયાવાલા બાગનો બ્રિટિશરો સામે બદલો લેવા જનરલ ડાયર પર ગોળીબાર કર્યો હતો
♦️♦️13 માર્ચ 1993માં ઇન્ડિયન ઓફ ચેરીટી મધર ટેરેસા દ્વારા બહેન નિર્મલા ને નેતા તરીકે પસંદ કરવામાં આવી હતી
♦️♦️13 માર્ચ 2012માં બાંગ્લાદેશની રાજધાની ઢાકા નજીક એક તેલ ટેન્કર અને એક હોળી વચ્ચે ટક્કર થતા 100 લોકોના જીવ ગયા હતા
♦️♦️13 માર્ચ 2004 માં ભારતના પ્રસિદ્ધ સિતારવાદક વિલાયત ખાન નું નિધન થયું હતું
મહત્વની ઘટનાઓ
1997 – મધર ટેરેસા દ્વારા ઇન્ડિયન મિશનરીઝ ઑફ ચેરિટીના નેતા તરીકે સિસ્ટર નિર્મલાની પસંદગી કરવામાં આવી.
1999 – શેખ હમાઝ બિન ઇસા અલ ખલીફા બહેરીનના નવા શાસક બન્યા, 23 વર્ષના અંતરાલ પછી, શ્રીલંકાની સરકારે હત્યા અને ડ્રગ હેરફેર જેવા ગુનાઓ માટે મૃત્યુદંડ પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો.
નાસાનું એન્ડેવર સ્પેસક્રાફ્ટ સફળતાપૂર્વક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યું. સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા ન્યૂયોર્કના ગવર્નર એલિમુટ સ્પિટ્ઝરે તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
2009 – આગ્રામાં સાર્ક લિટરેચર ફેસ્ટિવલ શરૂ થયો.
2018 – છત્તીસગઢના સુકમામાં નક્સલી હુમલામાં નવ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનો માર્યા ગયા.