🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
12 જૂન
♦️1761 :- ત્રીજા પેશ્વા બાલાજી બાજીરાવ (નનાસાહેબ) નું પાણીપતના ત્રીજા યુદ્ધમાં હાર બાદ મૃત્યુ થયું.
♦️1812 :- નેપોલિયન બોનાપાર્ટે રશિયા પર આક્રમણ કર્યું.
♦️1898 :- ફિલિપિન્સે સ્પેન પાસેથી આઝાદ થવાની જાહેરાત કરી.
♦️1940 :- બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટન અને ફ્રાંચના 13 હજાર સૌનિકોએ જર્મનીના ફિલ્ડ માર્શલ સમક્ષ આત્મસમર્પણ કર્યું.
♦️1982 :- ન્યુયોર્કના સેન્ટ્રલ પાર્કમાં પરમાણું હથિયારોના પ્રસાર વિરુદ્ધ લગભગ 7 લાખ લોકોએ પ્રદર્શન કર્યું.
♦️1990 :- ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ (INSAT-1D) લોન્ચ કરવામાં આવી.
♦️2000 :- સુપ્રસિદ્ધ મરાઠી લેખક અને સાહિત્યકાર પુ. લ. દેશપાંડેનું નિધન.