🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
12 ફેબ્રુઆરી
♦️♦️12 ફેબ્રુઆરી, 1922માં મહાત્મા ગાંધીએ અસહયોગ આંદોલન પાછું લેવાની જાહેરાત કરી હતી.
♦️♦️12 ફેબ્રુઆરી, 1928માં ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહની જાહેરાત કરી હતી.
♦️♦️12 ફેબ્રુઆરી, 1975માં ભારતે પોતાને એક શીતળા મુક્ત દેશ તરીકે જાહેર કર્યો હતો.
♦️♦️12 ફેબ્રુઆરી, 2009માં ભારતના 1 પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનને કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયે ડીલિઠ્ઠી ઉપાધિથી સન્માનિત કરવાની ઘોષણા કરી હતી.
♦️♦️12 ફેબ્રુઆરી, 1824માં આર્ય સમાજના પ્રવર્તક અને પ્રખર સુધારવાદી સંન્યાસી દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો.
મહત્વની ઘટનાઓ
1899 – જર્મનીએ સ્પેન પાસેથી મરીનાસ કેરોલિન્સ અને પિલુ ટાપુઓ ખરીદ્યા.
1912 – ચીનમાં માંચુ રાજવંશે રાજ ત્યાગ કર્યો.
1922 – મહાત્મા ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીને અસહકાર ચળવળને સમાપ્ત કરવા માટે સમજાવ્યા.
1925 – ઉત્તર યુરોપમાં બાલ્ટિક દેશ એસ્ટોનિયાએ કમ્યુનિસ્ટ પાર્ટી પર પ્રતિબંધ મૂક્યો.
1928 – ગાંધીજીએ બારડોલીમાં સત્યાગ્રહની જાહેરાત કરી.
1934 – ફ્રાન્સમાં કામદારો સામાન્ય હડતાળ પર ગયા.
1938 – જર્મન દળો ઑસ્ટ્રિયામાં પ્રવેશ્યા.
1953 – બ્રિટન અને ઇજિપ્તે સુદાનને લગતા કરાર પર હસ્તાક્ષર કર્યા.
સોવિયેત સંઘે ઈઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા.
આજનો દિન વિશેષ સ્વામી દયાનંદ સરસ્વતી
૧૨ ફેબ્રુઆરી‘હું બંધનો છોડાવવા આવ્યો છું.’ – સ્વામી દયાનંદ સરસ્વતી “સ્ત્રીઓને શિક્ષિત કરવાથી અને સુસંસ્કૃત બનાવવાથી જ દેશની સાચી અને સંપૂર્ણ ઉન્નતિ થઈ શકશે.”દિવ્ય ચેતનાના સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ૧૨ ફેબ્રુઆરી,૧૮૨૪ ના રોજ મોરબી જિલ્લાના ટંકારા ગામે થયો હતો. તેમનું મૂળ નામ મૂળશંકર હતું. મૂળશંકરે શિવના મંદિરે જઈને કરવી નિરથર્ક છે. હું એનો વિરોધ કરું છું.ઈ.સ.૧૮૪૬ માં કિશોરાવસ્થામાં સત્યની ખોજમાં ઘરેથી મીકલી ગયા. દયાનંદ સરસ્વતી નામ આપ્યું. દયાનંદ સરસ્વત ગુરુની શોધમાં ગુજરાત છોડીને કસી ચાલ્યા મનોબળની સાથે હિમાલયમાં તપસ્યા.
મૃત્યુ બાદ સ્વામીએ તેમને દીક્ષા આપી વર્ષમાં ધર્મશાસ્ત્રમાં અધ્યન કર્યું. ત્યાં યોગાભ્યાસ કર્યો. એના પછી દ્રઢ ૧૦-૧૨ વર્ષની તપસ્યા પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી દિવ્ય ચેતનાના સ્વામી ગયા. હિંદુ ઉદ્ધાર માટે એમણે કઠોર પરિશ્રમ કર્યો હતો. તેમણે મુર્તિપુજાનો વિરોધ, વિરોધ, બુરખા પ્રથાનો વિવાહ સમર્થન, હરિજનોને યજ્ઞોપવીત,પશુબલિનો પરજ્ઞાતિય લગ્નો વગેરે અંગે નવું ચિંતન પ્રગટ કર્યું. તેમણે બ્રિટિશ શાસન, ઇસ્લ ૬-ખ્રિસ્તી ધર્મસાંસ્કૃતિક આક્રમણ અને હિંદુ ધર્મમાં પરિવર્તનની આડે આવતાં સાંપ્રદાયિકબળો સામે મોરચો માંડ્યો હતો.