🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
11 એપ્રિલ
♦️૧૯૦૫ – આલ્બર્ટ આઇનસ્ટાઇને સાપેક્ષતાનો સિદ્ધાંત રજુ કર્યો
♦️૧૯૧૯ – આંતરરાષ્ટ્રીય મજુર સંગઠનની રચના થઇ..
♦️૧૯૨૧ – રેડિયો પર પ્રથમ વખત, રમત ગમતનો જીવંત, આંખોદેખ્યો, અહેવાલ પ્રસારીત થયો.
♦️૧૯૭૦ – ચંદ્રયાન ‘એપોલો ૧૩’ નું પ્રક્ષેપણ કરાયું.
♦️૧૯૭૬ – પ્રથમ ‘પર્સનલ કોમ્પ્યુટર’ “એપલ ૧” બનાવાયું.
♦️૧૯૭૯ – યુગાન્ડાનાં સરમુખત્યાર ‘ઇદી અમીન’ને હટાવાયા.
મહત્વની ઘટનાઓ
-
૧૯૦૫ – આલ્બર્ટ આઇનસ્ટાઇને સાપેક્ષતાનો સિદ્ધાંત રજુ કર્યો (special relativity).
-
૧૯૦૯ – તેલ અવીવ શહેરની સ્થાપના થઈ.
-
૧૯૧૯ – આંતરરાષ્ટ્રીય મજુર સંગઠનની રચના થઇ..
-
૧૯૨૧ – રેડિયો પર પ્રથમ વખત, રમત ગમતનો જીવંત, આંખોદેખ્યો, અહેવાલ પ્રસારિત થયો.
-
૧૯૭૦ – ચંદ્રયાન ‘એપોલો ૧૩’ નું(Apollo 13) પ્રક્ષેપણ કરાયું.
-
૧૯૭૬ – પ્રથમ ‘પર્સનલ કોમ્પ્યુટર’ “એપલ ૧” (Apple I) બનાવાયું.
-
૧૯૭૯ – યુગાન્ડાનાં સરમુખત્યાર ‘ઇદી અમીન’ને હટાવાયા.