🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
11 જાન્યુઆરી
📜11 જાન્યુઆરી , 1613ના રોજ મુગલ સામ્રાજ્યની સમ્રાટ જહાંગીર ઇસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં કારખાનું ખોલવાની મંજૂરી આપી.
📜11 જાન્યુઆરી , 1759માં અમેરિકાએ ફિલાડેવિદ્યામાં પહેલી જીવન વીમા કંપની શરૂ કરી.
📜11 જાન્યુઆરી , 1955ના રોજ ભારતે છાપા માટે કાગળના ઉત્પાદનનો પ્રારંભ કર્યો.
📜11 જાન્યુઆરી , 2001માં ભારત અને ઇન્ડોનેસિયા વચ્ચે પ્રથમ વખત રક્ષા સમજૂતી થઈ.
📜11 જાન્યુઆરી , 1973માં ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડનો જન્મ થયો હતો.
📜11જાન્યુઆરી , 1966ના રોજ ‘ જયા જવાન , જય કિશાન ના નારા લગાડનાર ભૂતપુર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીનું અવસાન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૫૬૯ – ઇંગ્લેન્ડમાં પ્રથમ વખત લોટરીની શરૂઆત થઇ.
-
૧૭૭૯ – ‘ચિંગ-થાંગ ખોમ્બા’ (Ching-Thang Khomba)નો મણિપુરનાં રાજા તરીકે રાજ્યાભિષેક થયો..
-
૧૭૮૭ – વિલિયમ હર્ષલે પ્રજાપતિનાં બે ચંદ્રો, ‘ટિટાનિયા’ અને ‘ઓબેરોન’ શોધી કાઢ્યા