












આજનો દિવસ 













10 એપ્રિલ
મહત્વની ઘટનાઓ
-
૧૭૧૦ – ‘કોપીરાઇટ’ને વ્યવસ્થિત કરતો પ્રથમ કાયદો બ્રિટનમાં દાખલ કરાયો.
-
૧૮૫૭ – મેરઠમાં, ૧૮૫૭નાં સ્વાતંત્ર્યતા સંગ્રામની શરૂઆત થઇ.
-
૧૯૧૨ – “ટાઇટેનિક” (RMS Titanic) આગબોટે,તેની પ્રથમ અને એકમાત્ર સફર માટે,સાઉથમ્પ્ટન,ઇંગ્લેન્ડ,નું બારું છોડ્યું.
-
૧૯૯૪ – ઝારખંડ રાજ્યમાં આવેલા કેડરમા જિલ્લાની રચના આજના દિવસે જુના હજારીબાગ જિલ્લાનું વિભાજન કરીને કરવામાં આવી હતી.