🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
10 ફેબ્રુઆરી
♦️♦️10 ફેબ્રુઆરી, 1846માં સિખ અને ઇસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સોબરાઉ જંગની શરૂઆત થઇ હતી.
♦️♦️10 ફેબ્રુઆરી, 1921માં મહાત્મા ગાંધીજીએ કાશી વિદ્યાપીઠનું ઉદ્દઘાટન કર્યું હતું.
♦️♦️10 ફેબ્રુઆરી, 1931માં નવી દિલ્હી ભારતની રાજધાની બની.
♦️♦️10 ફેબ્રુઆરી, 1981માં ખગોળશાસ્ત્રી રાય,પેંથરે ધૂમકેતુની શોધ કરી હતી.
♦️♦️10 ફેબ્રુઆરી, 2009માં પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત ભીમસેન જોશીને દેશનું સર્વોચ્ચ સન્માન ભારતરત્ન અર્પણ કરાયો હતો.
મહત્વની ઘટનાઓ
-
૧૫૦૨ – વાસ્કો દ ગામા પોર્ટુગલના લિસ્બનથી ભારતની બીજી સફરે રવાના થયા.
-
૧૮૪૬ – પ્રથમ એંગ્લો-શીખ યુદ્ધ: સોબ્રાઉનનું યુદ્ધ: યુદ્ધની અંતિમ લડાઇમાં બ્રિટિશરોએ શીખોને હરાવ્યા.
-
૧૯૪૦ – સોવિયેત યુનિયને પોલેન્ડના કબજા હેઠળના પૂર્વીય પોલેન્ડથી સાઇબિરિયામાં પોલેન્ડના નાગરિકોની સામૂહિક દેશનિકાલની શરૂઆત કરી.
-
૧૯૯૬ – આઇબીએમ સુપર કોમ્પ્યુટર ડીપ બ્લુએ પ્રથમ વખત ચેસમાં ગેરી કાસ્પારોવને હરાવ્યો.
-
૨૦૦૯ – સંચાર ઉપગ્રહો ઇરિડિયમ ૩૩ અને કોસ્મોસ ૨૨૫૧ ભ્રમણકક્ષામાં અથડાયા, જેનાથી બંનેનો નાશ થયો.
-
૨૦૧૩ – અલ્હાબાદમાં કુંભ મેળા દરમિયાન થયેલી ભાગદોડમાં ૩૬ લોકોના મોત થયા છે અને ૩૯ લોકો ઘાયલ થયા.
-
૨૦૨૧ – બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં પરંપરાગત કાર્નિવલ કોવિડ–૧૯ રોગચાળાને કારણે પ્રથમ વખત રદ કરવામાં આવ્યો.