🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
10 જાન્યુઆરી
📜10 જાન્યુઆરી , 1963માં ભારતીય સરકારે સ્વર્ણ નિયંત્રણ યોજનાની શરૂઆત કરી .જે અંતર્ગત 14 કેરેટથી વધુ ઘરેણાં પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો.
📜10 જાન્યુઆરી , 1912માં બ્રિટિશ નરેશા જોર્જ પંચમ અને રાની મૈરીએ ભારત છોડ્યા હતું.
📜10 જાન્યુઆરી , 2009માં અશોક કિજારિયાએ પી .એચ .ડી .ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સિનિયર વાઈઝ પ્રેઝિડેન્ટનું પદ સંભાળ્યું હતું.
📜10 જાન્યુઆરી , 1908ના રોજ હિન્દીના નિબંધકાર અને સાહિત્યકાર પાનારાયણ રાયનો જન્મ થયો હતો.
📜10 જાન્યુઆરી , 1994ના રોજ પ્રખ્યાત કવિ અને નાટકકાર ગિરિજાકમાર માથુરનું અવસાન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૯૪૬ – સંયુક્ત રાષ્ટ્રસંઘની પ્રથમ સામાન્ય સભા મેથોડિસ્ટ સેન્ટ્રલ હોલ, વેસ્ટમિંસ્ટર ખાતે આયોજીત કરાઈ જેમાં ૫૧ દેશોએ ભાગ લીધો.
-
૧૯૬૬ – ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધનું નિવારણ કરતા શાંતિ કરાર તાશ્કંદ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
-
૧૯૭૨ – શેખ મુજીબુર રહેમાન પાકિસ્તાનમાં નવ મહિનાથી વધુ સમય જેલમાં વિતાવ્યા બાદ રાષ્ટ્રપતિ તરીકે નવા સ્વતંત્ર બાંગ્લાદેશ પરત ફર્યા.