🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
1 જૂન
♦️૧૮૩૧ – જેમ્સ ક્લાર્ક રોસે ચુંબકીય ઉત્તર ધ્રુવ શોધી કાઢ્યો.
♦️૧૮૬૯ – થોમ્સ આલ્વા એડિસનને તેના વિજાણુ મતદાન યંત્ર માટે પેટન્ટ અધિકારો પ્રાપ્ત થયા.
♦️૧૯૩૫ – યુનાઇટેડ કિંગડમમાં વાહન ચાલન માટેની પ્રથમ પરીક્ષા લેવાઈ.
♦️૧૯૭૯ – ભારતના આંધ્ર પ્રદેશ રાજ્યના વિઝિયાનગરમ જિલ્લો ની રચના થઈ.
♦️૧૯૮૦ – સી.એન.એન. સમાચાર ચેનલે પ્રસારણ શરૂ કર્યું.
♦️૨૦૦૧ – નેપાળના રાજકુમાર દિપેન્દ્રએ ભોજન સમય વખતે પોતાના કુટુંબની હત્યા કરી.
♦️૨૦૦૭ – યુનાઇટેડ કિંગડમમાં જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ લદાયો.