🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
1 મે
◼️૧૭૫૧ – અમેરિકા માં પ્રથમ ક્રિકેટમેચ રમાઇ.
◼️૧૮૩૪ – બ્રિટિશ સંસ્થાનો માંથી ગુલામી પ્રથા સમાપ્ત કરાઇ.
◼️૧૮૪૦ – “પેનિ બ્લેક”પ્રથમ અધિકૃત ટપાલ ટિકિટ,યુનાઇટેડ કિંગડમમાં પ્રગટ કરાઇ.
◼️૧૮૮૪ – અમેરિકામાં,દિવસમાં આઠ કલાક કામ કરવાની માંગ જાહેર કરાઇ.
◼️૧૯૨૭ – ‘ઇમ્પિરીયલ એરલાઇન્સ’ની લંડનથી પેરિસની નિયત ઉડાનમાં,પ્રથમ વખત રાંધેલો ખોરાક અપાયો.
◼️૧૯૩૦ – લઘુગ્રહ યમનું અધિકૃત રીતે નામકરણ કરાયું.
◼️૧૯૩૧ – એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ન્યુયોર્ક શહેરને સમર્પિત કરાયું.
◼️૧૯૪૮ – ઉત્તર કોરિયા ની સ્થાપના કરાઇ,’કિમ ૨-સુંગ’ પ્રથમ પ્રમુખ બન્યા.
◼️૧૯૫૬ – ‘જોનાસ સાક’દ્વારા નિર્મિત પોલિયોની રસી, જાહેર જનતા માટે ઉપલબ્ધ બની.
◼️૧૯૬૦ – મુંબઈ રાજ્યનું વિભાજન કરી, ગુજરાત અને મહારાષ્ટ્રની સ્વતંત્ર રાજ્ય તરીકે સ્થાપના.
આજના દિવસની મહત્વની ઘટનાઓ
-
૧૭૫૧ – અમેરિકામાં પ્રથમ ક્રિકેટ મેચ રમાઇ.
-
૧૮૩૪ – બ્રિટિશ સંસ્થાનોમાંથી ગુલામી પ્રથા (slavery) નાબૂદ કરાઇ.
-
૧૮૪૦ – “પેનિ બ્લેક” (Penny Black), યુનાઇટેડ કિંગડમમાં પ્રથમ અધિકૃત ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી.
-
૧૮૪૪ – વિશ્વનું બીજું અને એશિયાના પ્રથમ આધુનિક પોલીસ દળ હોંગકોંગ પોલીસ દળની સ્થાપના થઈ.
-
૧૮૬૫ – બ્રાઝિલ, આર્જેન્ટીના અને ઉરુગ્વેના સામ્રાજ્યોએ ત્રિજોડાણ (ટ્રિપલ એલાયન્સ)ની સંધિ પર હસ્તાક્ષર કર્યા.
-
૧૮૮૪ – અમેરિકામાં દિવસમાં આઠ કલાક કામ કરવાની માંગ જાહેર કરાઇ.
-
૧૯૨૭ – ‘ઇમ્પિરીયલ એરલાઇન્સ’ની લંડન થી પેરિસની નિયત ઉડાનમાં પ્રથમ વખત રાંધેલો ખોરાક અપાયો.
-
૧૯૩૦ – લઘુગ્રહ (dwarf planet) યમનું અધિકૃત રીતે નામકરણ કરાયું.
-
૧૯૩૧ – એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ (Empire State Building), ન્યુયોર્ક શહેરને સમર્પિત કરાયું.
-
૧૯૪૮ – ઉત્તર કોરિયાની સ્થાપના કરાઇ,’કિમ ૨-સુંગ’ પ્રથમ પ્રમુખ બન્યા.
-
૧૯૫૬ – જોનાસ સાક (Jonas Salk) દ્વારા વિકસાવવામાં આવેલી પોલિયોની રસી જાહેર જનતા માટે ઉપલબ્ધ બની.
-
૧૯૬૦ – બૃહદ મુંબઇ રાજ્યનું વિભાજન કરી ગુજરાત અને મહારાષ્ટ્ર સ્વતંત્ર રાજ્ય બન્યા.
-
૧૯૬૧ – ક્યુબાના વડા પ્રધાન ફિડલ કાસ્ટ્રોએ ક્યુબાને સમાજવાદી રાષ્ટ્ર જાહેર કર્યું તથા ચૂંટણીઓ નાબૂદ કરી.
-
૧૯૭૮ – જાપાનના નાઓમી ઉએમુરા કૂતરાની સ્લેજગાડી દ્વારા એકલા મુસાફરી કરી ઉત્તર ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ વ્યક્તિ બન્યા.
-
૨૦૦૯ – સ્વીડનમાં સમલૈંગિક લગ્નને કાયદેસર કરવામાં આવ્યા.