🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ: 01 સપ્ટેમ્બર
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
📜૧૯૬૪ – “ઇન્ડિયન ઓઇલ રિફાઇનરી” અને “ઇન્ડિયન ઓઇલ કંપની”નાં એકત્રીકરણ દ્વારા “ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન”ની રચના કરાઇ.
ઇતિહાસમાં આજની મહત્વની ઘટનાઓ
-
૧૬૦૪ – શીખોના પવિત્ર આદિ ધર્મગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબની હરમંદિર સાહિબ ખાતે સૌ પ્રથમ સ્થાપના કરવામાં આવી.
-
૧૮૭૮ – એમ્મા નટ વિશ્વની પ્રથમ મહિલા ટેલિફોન ઓપરેટર બની. એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ દ્વારા બોસ્ટન ટેલિફોન ડિસ્પેચ કંપનીમાં ભરતી કરવામાં આવી.
-
૧૮૮૦ – મોહમ્મદ અયુબ ખાનની સેનાને અંગ્રેજોએ કંદહારની લડાઈમાં હરાવી પરિણામે દ્વિતીય એંગ્લો-અફઘાન યુદ્ધનો અંત આવ્યો.
-
૧૯૧૪ – રશિયાના શહેર સેન્ટ પીટર્સબર્ગનું નામ બદલીને પેટ્રોગ્રાડ કરવામાં આવ્યું.
-
૧૯૫૨ – ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી, અર્નેસ્ટ હેમિંગ્વેની પુલિત્ઝર પુરસ્કાર વિજેતા નવલકથા પ્રકાશિત થઈ.
-
૧૯૬૧ – બિનજોડાણવાદી (ગુટનિરપેક્ષ) દેશોનું પ્રથમ સંમેલન યુગોસ્લાવિયાના બેલાગ્રેડમાં યોજાયું.
-
૧૯૬૪ – “ઇન્ડિયન ઓઇલ રિફાઇનરી” અને “ઇન્ડિયન ઓઇલ કંપની”નાં એકત્રીકરણ દ્વારા “ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન”ની રચના કરાઇ.
-
૧૯૯૧ – ઉઝબેકિસ્તાને સોવિયેત યુનિયનથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
-
1991: ઉઝબેકિસ્તાને સોવિયેત સંઘથી સ્વતંત્રતા મેળવી.
-
1985: સંયુક્ત અમેરિકન-ફ્રેન્ચ અભિયાનમાં ડૂબી ગયેલી RMS ટાઇટેનિક મળી આવી.
-
1979: પાયોનિયર-11 અવકાશયાન શનિથી 21,000 કિમી દૂર પસાર થયું.
-
1972: અમેરિકાના બોબી ફિશર રશિયાના બોરિસ સ્પાસ્કીને હરાવી ચેસમાં વિશ્વ ચેમ્પિયન બન્યા.
-
1969: લિબિયામાં બળવો – સરમુખત્યાર મુઅમ્મર ગદ્દાફી સત્તા પર આવ્યો.
-
1956: ભારતીય જીવન વીમા નિગમ (LIC of India) ની સ્થાપના.
-
1951: અર્નેસ્ટ હેમિંગ્વેની નવલકથા ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ પ્રકાશિત થઈ.
-
1939: બીજા વિશ્વ યુદ્ધ: જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું. આ ઘટનાથી બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ.
-
1923: ટોક્યો અને યોકોહામા વિસ્તારમાં ધરતીકંપથી 105,000 લોકો માર્યા ગયા.
-
1914: રશિયન શહેર સેન્ટ પીટર્સબર્ગનું નામ બદલીને પેટ્રોગ્રાડ કરવામાં આવ્યું.
-
1911: પં. ભાસ્કરબુવા બખલેએ પુણેમાં ભારત ગાયન સમાજની સ્થાપના કરી.
-
1906: ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટર્નીની સ્થાપના થઈ.
🍒આજના દિવસના જન્મ🍒
🍫૧૮૯૬ – સ્વામી પ્રભુપાદ
➖ભારતીય આધ્યાત્મિક મહાનુભાવ
🍫૧૯૪૯ – પી.એ.સંગ્મા
➖ભારતીય રાજકારણી, ભુ.પૂ. લોક સભા અધ્યક્ષ
🍫૧૯૭૦ – પદ્મા લક્ષ્મી
➖ભારતીય અભિનેત્રી
🌼આજના દિવસના અવસાન🌼
🌸૧૫૮૧ – ગુરુ રામદાસ
➖ચોથા શીખ ગુરુ
આજનો દિવસ વિશેષ ખાસ વિજયદાન દેથા
‘
બિજી’ નામથી જાણીતાં રાજસ્થાનના પ્રસિદ્ધ લેખક વિજયદાન દેથાનો જન્મ ૦૧ સપ્ટેમ્બર ૧૯૨૬ ના રોજ બોરુંદા (જોધપુર)માં થયો હતો. વર્ષ ૧૯૫૩ થી , ૧૯૫૫ સુધી બિજીએ હિન્દી માસિક પત્રિકા પ્રેરણાનું સંપાદન કર્યું. ત્યારબાદ રાજસ્થાનની શોધ પત્રિકા પરંપરા, લોકગીતોનું ત્રિમાસિક પત્રિકાનું સંપાદન કર્યું.
S વિજયદાન દેથા લિખિત વાર્તાઓ આધારિત ર૪ થી વધુ ફિલ્મો બની ચૂકી છે, જેમાં મણી કૌલ દ્વારા નિર્દેશિત ‘દુવિધા’ ફિલ્મને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મળી ચૂક્યા છે.

. રાજસ્થાન ભાષામાં આશરે ૮૦૦ થી વધુ લધુકથાનું લેખન કરનાર વિજયદાન દેથાણી કૃતિઓનું હિન્દી, અંગ્રેજી અને બીજી અનેક ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યું છે. બિજીએ કાવ્યો અને નાટકોની રચના પણ કરી છે. લોક કથાના જાદુગર વિજયદાન દેથા રાજસ્થાનની સમૃદ્ધ પરંપરાનું પોતાની શૈલીમાં તાલમેલ કર્યું. રાજસ્થાનની વિલુપ્ત થતી લોકગાથાઓની સુંદર પુનરચના કરી જે અન્ય કોઈ લેખકો માટે અસંભવ હતું. રાજસ્થાની કૃતિઓમાં મુખ્ય પ્રેરણા, સોરઠા, ટીડોરાવ, ઉલઝન છે.
રાજસ્થાની ભાષામાં સાહિત્યમાં અનેરી સેવા આપવા બદલ ૨૦૦૭ માં પદ્મશ્રી પુરસ્કારથી અને ૨૦૧૧ માં સાહિત્યમાં નોબેલ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત સાહિત્ય એકેડેમી પુરસ્કાર, મરુધરા પુરસ્કાર અને ભારતીય પરિષદ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા.