E303 પરિચિત પરિસ્થિતિ મુજબ ટૂંકી અને સરળ સૂચનાઓ સંભાળે છે, તેનો પ્રતિભાવ આપે છે અને અન્યને તેવી સૂચનાઓ આપે છે.
E314 વસ્તુનું વર્ણન કરવા માટે તેનાં કદ, આકાર, રંગ, સંખ્યા, વજન સાથે સંકળાયેલા big, small, round, pink, red, heavy, light, soft જેવા શબ્દોનો ઉપયોગ કરે છે.
E317 I – me – my, we – us – our, you – you – your, he – him – his, she – her – her, it – it – its, they – them-their જેવા સર્વનામો વિશે જાણે છે અને જણાવે છે.
E316 ઉલટા પ્રશ્નો (Inversion Questions) તેમજ Wh. Questions (Who, What, How many, How much, Where, When) ના ટૂંકમાં મૌખિકમાં જવાબ આપે છે.