EN705 વાર્તા, પરિચ્છેદ અને કાવ્યને સમજીને અર્થગ્રહણ કરે
EN715 પરિચિત પરિસ્થિતિમાં સંવાદ કરે છે.
EN714 માહિતી મેળવવા wh (who,where,when,what,how many) પ્રશ્નો પૂછી અને તેના પ્રશ્નોનાં જવાબ આપે છે.
EN717 અપરિચિત વ્યક્તિઓનો સામાન્ય પરિચિય મેળવે છે અને આપે છે.
EN719 પરિચિત ક્ષેત્રમાં બનેલી ક્રિયાઓનુ વર્ણન કરે છે.
EN728 શબ્દકોશનો ઉપયોગ કરે છે.
EN731 શબ્દો,શબ્દ સમૂહો અને અન્ય માહિતી પરથી પરિચ્છેદ લખે છે.
EN722 સ્થાનિક પર્યાવરણમાં ઉપલબ્ધ અંગ્રેજી વાંચે છે.
EN730 ચિત્ર કે વસ્તુઓનું પાંચથી સાત વકયોમાં વર્ણન કરે છે.