7.04 અર્થપૂર્ણ સંદર્ભમાં આપેલા શબ્દો, વાક્યો અને પરિચ્છેદનું મૂકવાચન કરે છે.
7.5 વાર્તા, પરિચ્છેદ અને કાવ્યને સમજીને અર્થગ્રહણ કરે
7.11 પરિચિત પરિસ્થતિમાં પ્રસંગને અનુરૂપ અભિવાદન કરીને અભિવાદનનો પ્રતિભાવ આપે છે.
7.12 વિનંતી કરે છે અને પ્રતિભાવ આપે છે.
7.15 પરિચિત પરિસ્થિતિમાં સંવાદ કરે છે.
7.16 Loan Words આશરે 500 જેટલા નવા શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે.
7.23 મિત્રો અને પરિચિતોને ચિઠ્ઠી લખે છે / જવાબ આપે છે.
7.13 inversion પ્રશ્નો પૂછી તેના જવાબ આપે છે.