EN703 વિગતો સાંભળીને અને વાચીને ચિત્રો, રમકડાં અને વસ્તુઓ બનાવે.
EN704 અર્થપૂર્ણ સંદર્ભમાં આપેલા શબ્દો, વાક્યો અને પરિચ્છેદનું મૂકવાચન કરે છે.
EN705 વાર્તા, પરિચ્છેદ અને કાવ્યને સમજીને અર્થગ્રહણ કરે
EN709 ઘટના તેમજ વાર્તાના પાત્રો, સ્થળો, અને ઘટનાક્રમની વિગતો તારવે છે.
EN713 inversion પ્રશ્નો પૂછી તેના જવાબ આપે છે.
EN714 માહિતી મેળવવા wh (who,where,when,what,how many) પ્રશ્નો પૂછી અને તેના પ્રશ્નોનાં જવાબ આપે છે.
EN718 વસ્તુઓના સ્થાન અને સ્થળોનો નિર્દેશ કરે છે.
EN721 ભવિષ્યની સંભાવનાઓ અને આયોજનોનું વર્ણન કરે છે.
EN722 સ્થાનિક પર્યાવરણમાં ઉપલબ્ધ અંગ્રેજી વાંચે છે.
EN730 ચિત્ર કે વસ્તુઓનું પાંચથી સાત વકયોમાં વર્ણન કરે છે.
EN731 શબ્દો,શબ્દ સમૂહો અને અન્ય માહિતી પરથી પરિચ્છેદ લખે છે.
EN725 ટેબલ,ગ્રાફ,ચિત્ર કે નકશાની વિગતો તારવે છે.
EN715 પરિચિત પરિસ્થિતિમાં સંવાદ કરે છે.
EN728 શબ્દકોશનો ઉપયોગ કરે છે.