EN704 અર્થપૂર્ણ સંદર્ભમાં આપેલા શબ્દો, વાક્યો અને પરિચ્છેદનું મૂકવાચન કરે છે.
EN705 વાર્તા, પરિચ્છેદ અને કાવ્યને સમજીને અર્થગ્રહણ કરે
EN708 આપેલા વિધાનોમાથી અતાર્કિક શબ્દો તારવીને વિધાન સુધારે છે.
EN714 માહિતી મેળવવા wh (who,where,when,what,how many) પ્રશ્નો પૂછી અને તેના પ્રશ્નોનાં જવાબ આપે છે.
EN719 પરિચિત ક્ષેત્રમાં બનેલી ક્રિયાઓનુ વર્ણન કરે છે.
EN715 પરિચિત પરિસ્થિતિમાં સંવાદ કરે છે.
EN725 ટેબલ,ગ્રાફ,ચિત્ર કે નકશાની વિગતો તારવે છે.
EN731 શબ્દો,શબ્દ સમૂહો અને અન્ય માહિતી પરથી પરિચ્છેદ લખે છે.
EN732 અંગ્રેજી લયનો રસાસ્વાદ માણે છે.
EN709 ઘટના તેમજ વાર્તાના પાત્રો, સ્થળો, અને ઘટનાક્રમની વિગતો તારવે છે.
EN711 પરિચિત પરિસ્થતિમાં પ્રસંગને અનુરૂપ અભિવાદન કરીને અભિવાદનનો પ્રતિભાવ આપે છે.
EN720 વાંચન અને ઉચ્ચાર વચ્ચેનો સંબંધ તારવે છે.