E509 વાર્તા, કવિતા, પરિચ્છેદ અને વિવિધ પ્રકારની સામગ્રી નક્શો, ટાઇમટેબલ, ચાર્ટ વગેરે નું વાચન કરી અર્થગ્રહણ કરે છે.
E510 યોગ્ય વિકલ્પો વડે આપેલ સંવાદ પૂર્ણ કરે છે. પરિચિત પરિસ્થિતિમાં સંવાદ કરે છે.
E512 વિરામચિહોનો ઉપયોગ કરી સાદા અંગ્રેજી વાક્યોનું શ્રુતલેખન કરે છે.
E520 શબ્દકોશનો ઉપયોગ કરી શબ્દ વિશેની માહિતી મેળવે છે અને તેનો વાક્યોમાં પ્રયોગ કરે છે.