E401 Rhymes, Action Songs, Poems, Prayers યોગ્ય હાવભાવ અને અભિનય સાથે ગાય છે. પરિચિત પરિસ્થિતિને અનુરૂપ સંવાદ સમજે છે અને તેમાં ભાગ લે છે. વિવિધ પાત્રો સંબંધિત સંવાદ કરે છે.
E405 લોનવર્ડ્ઝ સહિત આશરે 400 જેટલાં શબ્દો જાણે છે, વાચનમાં રહેલા તે શબ્દો ઓળખે છે અને લેખનમાં તેનો ઉપયોગ કરે છે.
E407 101 થી 10000 સુધીના અંગ્રેજી અંકોને વાંચે અને લખે છે તેમજ વ્યવહારમાં તેનો ઉપયોગ કરે છે.
E416 ઉલટ પ્રશ્નો (Inversion Questions) તેમજ Wh. Questions (who, what, how many, how much, where, when)ના ચારથી પાંચ શબ્દો / શબ્દસમૂહમાં જવાબ આપે છે.