E504 મુદ્દાને આધારે ચિત્રનું મૌખિક લેખિત વર્ણન કરે છે અથવા ચિત્રને આધારે આપેલા શબ્દોનો/ લેખિત વર્ણન/ઉપયોગ કરીને મૌખિક
E519 ભવિષ્યની ક્રિયાઓનું વર્ણન કરે છે. ઉ.દા. Tomorrow will be holiday.
E501 Rhymes, Action Songs, Poems, Prayers યોગ્ય હાવભાવ અને અભિનય સાથે ગયા છે અને તેને આગળ વધારે છે.
E503 પરિચિત પરિસ્થિતિ મુજબ ટૂંકી અને સરળ સૂચનાઓ સાંભળે છે, તેનો પ્રતિભાવ આવે છે અને મૌખિક કે લેખિતમાં તેવી સૂચનાઓ આપે છે.