E409 આપેલ લખાણ સમજપૂર્વક વાંચે છે અને લખાણની વિગતો સમજે છે. વાર્તા અને પરિચ્છેદનું વાચન કરી અર્થગ્રહણ કરે છે. વાર્તા, કાવ્ય અને પરિચ્છેદ સાંભળીને અને વાંચીને સમજે છે તેમજ પુછાયેલા પ્રશ્નોના જવાબ આપે છે અને મુદ્દા કે ચિત્રોની મદદથી વાર્તા કહે છે.
E404 વર્ગખંડમાં ઉપલબ્ધ લેખિત સામગ્રી / વસ્તુઓ તેમજ ઘર અને આસપાસના પર્યાવરણમાં રહેલી વિવિધ વસ્તુઓનું વર્ણન સાંભળે છે, સમજે છે, વાંચે છે અને ટૂંકમાં તેનું વર્ણન કરે છે.
E412 વિરામચિહ્નનો ઉપયોગ કરી સાદા અંગ્રેજી વાક્યોનું અનુલેખન કરે છે.
E417 I – me – my, we – is – our, you you – your, he-him-his, she – her – her, it – it its, they – them – their જેવા સર્વનામોનો સાદા વાક્યોમાં ઉપયોગ કરે છે.