vahivati gyan 104 તમારું નામ અંગ્રેજીમાં લખો TQM ના દૃષ્ટિકોણથી શાળા ભાવાવરણનો વિકાસ કરવા શ્રેષ્ઠ સ્ટાફ હોવો પુરતું નથી કારણ કે... શ્રેષ્ઠ સ્ટાફમાં વિખવાદો થાય છે શ્રેષ્ઠ સ્ટાફ પણ એ સ્થિર થઈ શકે છે. શ્રેષ્ઠ સ્ટાફની નિમણૂંક અધૂરી છે. શ્રેષ્ઠ સ્ટાફ વિષય તજજ્ઞ હોય તે જરૂરી નથી. માનવ સંસાધન વિકાસ (HRD) ની વ્યુહરચના માટે ટોટલ ગુણવત્તા વ્યવસ્થાપનના કયા પાસાં પ્રત્યે સભાનતા હોવી જોઈએ ? ગુણવત્તા અંગની સભાનતા વ્યક્તિગત રીતે ઉત્કૃષ્ટતા મેળવી ટીમ કાર્ય ઉપરોક્ત બધા શાળાના શૈક્ષણિક સ્ટાફને શૈક્ષણિક વ્યવસ્થાપન અંગેની સમજ આપવા કયું જર્નલ વંચાવવું જોઈએ ? Perspectives in education Journal of educational technology, media and technology for Human Resource Development Management of Education ઉપરોક્ત બધા ભારતમાં દયાનંદ એંગ્લો વૈદિક (DAV) સંલગ્ન સંસ્થાઓમાં માનવસંસાધનના નીચેના કયા ગુણો જોવા મળી છે ? સંસ્થાગત હારમાળા સંસ્થાગત નેટવર્ક ખર્ચમાં પરવડે તેવા એક જૂથ કાર્યક્રમ ત્રણેય ગુણો જોવા મળે છે ઈ.સ. 1951 થી 1985 સુધી શિક્ષણમંત્રાલય કયા નામે ઓળખાતું હતું ? શિક્ષણ અને સમાજકલ્યાણ મંત્રાલય માનવ સંસાધન મંત્રાલય સમાજકલ્યાણ અને સાંસ્કૃતિક મંત્રાલય ત્રણમાંથી એકેય નહિ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 એ સમાજ કલ્યાણ અને સાંસ્કૃતિક મંત્રાલયને કયું નામ આપ્યું છે ? શિક્ષણ અને યુવા મંત્રાલય યુવા સાંસ્કૃતિક અને સમાજ કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળવિકાસ મંત્રાલય માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD) રાષ્ટ્રીય જ્ઞાન આયોગના નેશનલ સ્ટીયરીંગ ગ્રુપના વડા કોણ છે? વડા પ્રધાન માનવ સંશાધન વિકાસમંત્રી મહિલા અને બાળવિકાસ મંત્રી પર્યટન અને સંસ્કૃતિ મંત્રી વર્તમાન સમયમાં ભારતના માનવ સંસાધન વિકાસમંત્રી તરીકે કાર્યરત છે ? અર્જુનસિંહ પી. ચિદમ્બરમ્ કપિલ સિબ્બલ રમેશ પોખરીયાલ દેશના કયા શિક્ષણ કમિશને પંચે તેના અહેવાલમાં માનવ સંસાધનને કેન્દ્રમાં રાખ્યું છે ? મૂદુલિયાર કમિશન કોઠારી કમિશન સાર્જન્ટ કમિશન 1986 ની શિક્ષણનીતિ શાળામાં આચાર્ય માનવસંસાધન વિકાસ કરવા સૌથી વધુ અસરકારક કયું કાર્ય કરવું જોઈએ ? નિયમિત શૈક્ષણિક કાર્ય કરાવવું જોઈએ વિદ્યાર્થીઓને રમતમાં ભાગ લેવા પ્રેરવા જોઈએ. શૈક્ષણિક સાથે શૈક્ષણેત્તર પ્રવૃત્તિ કરાવવી જોઈએ. માનવસંસાધન અને ભૌતિક સંસાધનનો સમન્વય કરી શાસ્ત્રીય વૈજ્ઞાનિક વ્યવસ્થાપન કરવું જોઈએ Time's up