Samany Vigyan તમારું નામ તમારો મોબાઇલ નંબર 1 . વિજ્ઞાન અને ટેક્નોલોજીના અભ્યાસમાં દ્રવ્ય , વિકિરણ કે ઘટનાની માપી શકાય તેવી લાક્ષણિકતાને કયા નામથી ઓળખવામાં આવે છે ? રાશિ નક્ષત્ર એકમ માપન 2 . હાલમાં દુનિયાના બધા દેશોમાં કઈ આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિનો ઉપયોગ થાય છે? FPS CGS SI MKS 3 . MKS પદ્ધતિની મૂળભૂત રાશિઓ કઈ કઈ છે ? લંબાઈ , મીટર , એમ્પિયર ફૂટ , પાઉન્ડ , સેકન્ડ સેન્ટિમીટર , ગ્રામ , સેકન્ડ લંબાઈ , દળ , સમય 4 . ભારતમાં MKS પદ્ધતિનો કાયદેસર રીતે સ્વીકાર કઈ સાલમાં થયો ? 1950 1856 1956 1976 5 . આધુનિક આંતરરાષ્ટ્રીય માપન પદ્ધતિના વિકાસમાં કયા દેશના વૈજ્ઞાનિકોનો ફાળો અનન્ય છે ? ફ્રાંસ જર્મની ચીન રશિયા 6 . માનવીની આંખની જોવાની મહત્તમ ક્ષમતા કેટલી છે ? 1,00,000 nm 10,000 nm 1,00, nm 1,00,0nm ‘ વિજ્ઞાન ” એ કઈ ભાષાનો શબ્દ છે ? લેટિન ચાઇનીઝ ગ્રીક જાપાનીઝ 8 . સૂર્યમાં સૌથી વધારે કયો વાયુ છે ? ઑક્સિજન હાઇડ્રોજન મિથેન નાઇટ્રોજન 9. E = AMC2આ સમીકરણ કોણે આપ્યું છે ? ફેરાડે મૅન્ડેલીફ ન્યૂટન આઇનસ્ટાઈન 10. અચળ વેગથી ગતિ કરતા પદાર્થનો પ્રવેગ કેવો હોય ? ધન શૂન્ય અનંત ઋણ 11. પ્રવેગ એટલે ... ? સમય સાથે બદલાતા વેગનો દર સમય સાથે બદલાતા સ્થાનનો દર સમય સાથે બદલાતી ઝડપનો દર સમય સાથે બદલાતા સ્થાનાંતરનો દર 12. જો ગતિમાન પદાર્થનો અંતર - સમયનો આલેખ અર્ધ પરવલયાકારનો મળે , તો તે પદાર્થ કેવી રીતે ગતિ કરશે ? નિયમિત આ પૈકી એક પણ નહીં અચળ વેગી અચળ પ્રવેગી 13. દળ , કદ , ઘનતા , તાપમાન , અતંર વગેરે કયા પ્રકારની રાશિઓ છે ? સદિશ રાશિ અચળ રાશિ અદિશ રાશિ નિયમિત રાશિ 14. સ્થાનાંતર , વેગ , પ્રવેગ , વેગમાન , બળ વગેરે કયા પ્રકારની રાશિઓ છે ? સદિશ રાશિ અચળ રાશિ અદિશ રાશિ નિયમિત રાશિ 15 જડત્વનો નિયમ કોણે આપ્યો ? હમ્ફી ડેવી ગેલેલિયો ન્યૂટન રોબર્ટ કુક 16 ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શાની વ્યાખ્યા આપે છે ? સ્થિરતા વેગ ગતિ બળ 17. સૌરમંડળમાં આવેલા ગુરુ ગ્રહના ઉપગ્રહોને કયા નામથી ઓળખવામાં આવે છે ? જોવિયન ગ્રહો ગેલિલિયન સેટેલાઇટ્સ કેટર ટ્રાન્સ જયુપીટર 18. સૌરમંડળમાં આવેલા મંગળ ગ્રહના બે ઉપગ્રહો કયા કયા છે ? ડિમોસ અને ફોબૉસ ટાઇટન અને ટ્રાઇટન અનિમેડ શેરોન ફોબૉસ અને શેરોન 19 મંગળ પરનો દિવસ પૃથ્વીના દિવસ કરતાં કેટલી મિનિટ મોટો છે ? 41 મિનિટ 12 મિનિટ 14 મિનિટ 21 મિનિટ 20. SI એકમ પદ્ધતિમાં દ્રવ્યના જથ્થાનો એકમ શો છે ? વેગ પ્રવેગ મોલ જુલ Time's up