S I MCQ QUIZ 5 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતી 2020 પહેલા કઇ શિક્ષણ નીતી ઘડાયેલ જે હાલ સુધી અમલ માં છે? "1964 1984 1986 1992" NEP 2020 સમિતિનાં અધ્યક્ષ કોણ હતા? વસુધા કામત મંજુલ ભાર્ગવ ડો. કસ્તુરીરંગન કેટ્ટિમની NEP 2020 અંતર્ગત બાળક ક્યા ધોરણ સુધીમાં મૂળભુત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરે તે બાબતને સર્વપ્રાથમિકતા આપવમાં આવી છે? 1 3 4 5 શાળા શિક્ષણનું માળખુ NEP 2020 માં ક્યા પ્રકારે ગોઠવાયુ છે? 10 +2 5+3+3+4 3+2+6+3 5+3+2+2 ધોરણ 1 માં પ્રવેશ માટે બાળકની નવી ઉમર કેટલી નિચ્ચિત કરવામાં આવેલ છે? 3 4 5 6 ECCE એટલે ........ પ્રાથમિક બાળ સંભાળ અને શિક્ષણ આંગણવાડી બાલવાટીકા પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ શિક્ષક વિદ્યાર્થી દર કેટલો રાખવાની ભલામણ છે? 1:35 1:30 1:40 1:45 NEP 2020માં ક્યા સુધીમાં સાર્વત્રીક મૂળભુત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું લક્ષ્ય મુકવામાં આવેલ છે? 2023 2025 2030 2032 કેટલી ભાષા નું સુત્ર સ્વિકરવામાં આવેલ છે? દ્વિ ભાષા ત્રિ ભાષા ચાર ભાષા માત્ર માતૃભાષા વિદ્યાર્થીઓ ધોરણ 6 થી 8 દરમિયાન કેટલા દિવસ દફ્તર વગરનાં તાસમાં સ્થાનિક વ્યવસાયીકારોનું માર્ગદર્શન મેળવશે (વ્યવસાયીક શિક્ષણ)? 5 10 15 20 ક્યા ધોરણ માં બોર્ડની પરીક્ષા લેવામાં આવશે? 8 માત્ર 10 માત્ર 12 10 અને 12 સમગ્ર વિકાસ માટે જ્ઞાનનું પ્રદર્શન મૂલ્યાંકન, સમિક્ષા અને વિશ્લેષણ કરતુ રાષ્ટ્રીય મૂલ્યાંકન કેંદ્ર એટ્લે........ MHRD PARAKH NCFSE NTA સતત વ્યાવસાયીક વિકાસ માટે શિક્ષકોએ ઓછામાં ઓછો કેટલો સમય આપવાનો રહેશે? 40 50 80 100 માધ્યમિક શાળાની કેટલા કિમી વિસ્તાર એક શાળા સંકુલ ઉભુ કરવામાં આવશે? 5 થી 10 10 થી 12 12 થી 15 15 થી 18 ક્યા સુધીમાં વ્યાવસાયિક શિક્ષણ માં 50% બાળકો ભાગ લેશે એવુ લક્ષ્ય નક્કિ કરવામાં આવ્યુ છે? 2023 2025 2027 2030 Time's up