S I MCQ QUIZ 3 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઇ છે? 4 નિદાન કસોટી રીપોર્ટ કાર્ડ હાલ ક્યા ધોરણનાં બાળકોનાં ડાઉનલોડ કરી શકાય છે? 1 થી 8 રચનાત્મક મુલ્યાંકન એક સત્રમાં કેટલા ગુણનું હોય છે? 20 30 40 50 2, 2, 4, 12, 48, 60 72 120 240 મ્યુકર શુ છે? ફુગ બેક્ટેરીયા વાઇરસ પ્રજીવ મોઠેરાનું સુર્યમંદિર ક્યા આવેલ છે? ગાંધીનગર બનાસકાંઠા મહેસાણા અહમદાબાદ ગુણોત્સવ 2.0 માં 76% ગુણ મેળવનાર શાળા ક્યા ગ્રેડ માં આવશે? A+ A B C ધોરણ 1 થી 5 માં ઓછામાં ઓછા કેટલા શિક્ષકો હોય તો વિષય તાસ પદ્ધત્તી પ્રમાણે અભ્યાસ કરાવવામાં આવે છે? 2 3 4 5 My uncle is ....... S.O.D. a an the ઉપરોક્ત એક પણ નહિ સમાનાર્થી આપો:- બુદ્ધિ કામના જરા પ્રજ્ઞા સુધા Time's up