S I MCQ QUIZ 2 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો 101 - 300 સુધીની સંખ્યા ધરાવતી શાળા કઇ કેટેગરીમાં આવશે? "X+ X Y Z" NEP 2020 મુજબ ક્યા વયજુથનાં બાળકોને પ્રારંભિક સ્ટેજ માં મુકવામાં આવેલ છે? 3 થી 8 8 થી 11 11 થી 14 14 થી 18 NEP 2020 મુજબ ધોરણ 1 નાં બાળકોને શરુઆતમાં કેટલો સમય સુધી શાળા પ્રશિક્ષણ તાલિમ આપવામાં આવશે? 15 દિવસ 1 માસ 2 માસ 3 માસ જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં ક્યા ધોરણનો સમાવેશ થાય છે? 1 થી 8 5 થી 8 6 થી 8 7 થી 8 ગુણોત્સવ 2.0 નાં મુખ્ય ક્ષેત્રોમાં નીચે પૈકિ કોનો સમાવેશ થતો નથી? અધ્યયન અધ્યાપન સંસાધનો નો ઉપયોગ સહ શૈક્ષણિક પ્રવૃત્તીઓ વાચન,લેખન,ગણન પ્રજ્ઞા અભિગમ માં કેટલા જુથ હોય છે? 2 4 6 વિષય મુજબ અંગ્રેજી વિષય ક્યા ધોરણથી શરુ થાય છે? 1 3 4 5 SSA દ્વારા કરવામાં આવતી કામગીરી છે? પાઠ્યપુસ્તાક વિતરણ MDM ઓનલાઇન એન્ટ્રી SAS એંટ્રી સરલ ડેટા એપ હોમ લર્નિંગ વિડીયો જોવા માટે નું માધ્યમ ક્યુ છે? યુ ટ્યુબ ચેનલ દિક્ષા એપ ડિડિ ગિરનાર ઉપરોક્ત તમામ નીચે પૈકી કઇ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી નથી? NMMS NTSE SSE નવોદય Time's up