S I MCQ QUIZ 17 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો ગુણોત્સવ 2.0 મા શૈક્ષણિક મૂલ્યાંકન ને કેટલા ટકા ભારાંક આપેલ છે? 50% 60% 40% 45% ગુણોત્સવ 2.0 માં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કેટલા ટકા કરવાનું હોય છે? 20% 15% 25% 30% ગુણોત્સવ 2.0 મા સંસાધનો નો ઉપયોગ અને લોકભાગીદારી નું મૂલ્યાંકન કેટલા ટકા કરવાનું હોય છે? 10% 15% 12% 20% ગુણોત્સવ 2.0 મા સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા શાળાનું સમગ્ર મૂલ્યાંકન કેટલા ગુણ માંથી કરવામાં આવે છે? 500 1000 800 1200 સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા જે વર્ગની મુલાકાત લેવાની થાય તે વર્ગના કુલ વિદ્યાર્થીઓના ઓછામાં ઓછા કેટલા વિદ્યાર્થીઓની એકમ કસોટી ચકાસવાની હોય છે? 20% 5% 10% 15% ગુણોત્સવ 2.0 ના મૂલ્યાંકન દરમિયાન છેલ્લા બે માસ અથવા સેમેસ્ટરની શાળાની સરેરાશ હાજરી જિલ્લા ની હાજરી કરતા 10% વધારે હોય તો કેટલા ગુણ આપવામાં આવે છે? 4 5 10 8 ગુણોત્સવ 2.0 મા શાળાના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો હોય તો કેટલા ગુણ આપવામાં આવે છે? 10 5 4 6 ગુણોત્સવ 2.0 મા વર્ષ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કુલ 6 થી 8 સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવી હોય તો કેટલા ગુણ આપવામાં આવે? 3 4 5 6 ગુણોત્સવ 2.0 મા શાળાના શિક્ષકોએ વર્ષ દરમિયાન સરેરાશ 4 થી 5 પુસ્તકો વાંચેલ હોય તો કેટલા ગુણ આપવામાં આવે છે? 4 5 3 2 મુખ્ય ક્ષેત્ર 1 અધ્યયન અને અધ્યાપન માં એકમ કસોટી માટે કેટલા ટકા ભારાંક આપેલ છે? 10% 15% 12% 20% Time's up