S I MCQ QUIZ 15 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો તાજેતરમાં વિદ્યાર્થીઓ ઘરે રહીને સરળતાથી અભ્યાસ કરી શકે તે માટે કઇ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. G Shala app U dise app Child tracking app Other નવી શિક્ષણ નીતિ હેઠળ કયો કોર્સ નાબૂદ કરવામાં આવ્યો છે? Ph.d B.ed M.phil Other રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં 'ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો - GER' કેટલા ટકા વધારવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે ૪૦ ૫૦ ૨૫ Other કોની અધ્યક્ષતામાં 'નવી શિક્ષણ નીતિના વિકાસ માટે સમિતિ' એ મે 2016 માં પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો ટી.એસ. સુબ્રમણ્યમ કસ્તુરીરંજન બી.એન. ભટ્ટ Other NEP 2020 મુજબ, વર્તમાન 10+2 શૈક્ષણિક મોડેલને નવી શૈક્ષણિક અભ્યાસક્રમ પ્રણાલીના આધારે વિભાજિત કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. તે નવી શૈક્ષણિક અભ્યાસક્રમ પ્રણાલી શું છે? 5+3+3+4 5+4+4+3 3+3+4+5 Other જૂન 2017 માં નવ રચિત NEP 2020 ના ચેરમેન નીચેનામાંથી કોણ હતા? કસ્તુરીરંજન સુબ્રમણ્યમ ટી.એન. રાવ Other હાલ વર્ષ ૨૦૨૧-૨૨ માં કયા ધોરણમાં અજમાયશી ધોરણે સા.વિ. પાઠ્યપુસ્તક બદલવામાં આવ્યું છે ધોરણ ૬ ધોરણ ૭ ધોરણ ૮ Other શિક્ષકોના કૌશલ્યને અપગ્રેડ કરવા કયું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું Diksha G shala Chetna Cowin સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કઇ યોજના દ્વારા વીમા કવચ પુરુ પાડવામાં આવે છે વિદ્યા લક્ષ્મી બોન્ડ સરસ્વતી સાધના વિદ્યા દીપ યોજના Other RTE 2009 અંતગર્ત શિક્ષકે ૧ અઠવાડિયામાં ઓછામાં ઓછું કેટલા કલાક કામ કરવું જરૂરી છે ૪૦ કલાક ૪૯ કલાક ૪૫ કલાક 50 કલાક Time's up