S I MCQ QUIZ 14 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો ભુખ્યા પેટે ભજન ના થાય " આ કહેવત કઈ જરુરીયાત દર્શવે છે? માનસિક જરુરિયાતો સાંવેગિક જરુરિયાતો શરીરિક જરુરિયાતો આવેગો ધો. 3 ના અંતે બાળક કેટલા શબ્દો નુ અર્થ ગ્રણ કરી શકે છે? 1500 2000 2500 3000 કોઈ બાળક આપના માટે ક્યારેક ક્યારેક નાસ્તો લાવે છે તો તમે શિક્ષક તરિકે શુ કરશો? નાસ્તો ખાઈ જઈશ બાળકને વધુ નાસ્તો લાવવા કહિશ બાળકને મારિશ અને બિજી વાર ના લાવવા કહિશ નાસ્તો ના લાવવા સમજાવિશ એક એક ચકલી ચણતી તી...... બે બે ચકલી " ગિત નો ઉપયોગ શુ શિખવવા માટે કરશો? સરવાળા બાદબાકી 1 થી 5 ના સરવાળા 1 થી 5 ની બાદબાકી નાના પાયા પર શિક્ષણનો નમુનો તૈયાર કરવો એટલે? આયોજન માઇક્રોટિચિંગ લોગબુક વાર્ષિક આયોજન કેંદ્રિય વિદ્યાલય સંગઠન ની શરુવાત ક્યા વર્ષ મા થઈ? 1962 1960 1961 1969 સ્વ' નો ખ્યાલ કોણે અપ્યો છે? મેસ્લો બિને હિગિન્સ જહોન ડ્યુઈ નેશનલ સ્કિમ ઓફ ઈંસેંટિવ ટુ ગર્લ્સ ફોર સેકંડરી એજ્યુકેશન" આ યોજના નો ઉદ્દેશ શુ છે? 6 થે 14 વઋશ ની છોકરીઓની સંખ્યા શાળામા વધારવી છોકરીઓને કોલેજ સુધીનૂ શિક્ષણ મળે છોકરીઓ શિક્ષણ મેળવે 14 થી 18 વર્ષની છોકરીઓની સંખ્યા શાળા મા વધારવી NMMS નુ પુરુ નામ શુ છે? NATIONAL MEANS MERIT SCHOLASHIP NATIONAL MEANS CUM SCHOLARSHIP NATIONAL CUM MERIT MEANS SCHOLARSHIP NATIONAL MEANS CUM MERIT SCHOLARSHIP એક શાળા મા કુલ સંખ્યા 160 છે તો તે શાળા નો સંખ્યાને આધારે કઈ કેટેગરીમા સમાવેશ થાય? X Y Z ઉપર પૈકી કોઈ નહી Time's up