S I MCQ QUIZ 1 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો કોની અધ્યક્ષાતામાં નવી શિક્ષણ નીતિના વિકાસ માટે સમિતિ એ પોતાનો અહેવાલ રજુ કર્યો સ્વ. શ્રી ટી. એસ.આર. સુબ્રમણ્યમ ડૉ કે. કસ્તુરીરંગન રીના રે શ્રી સંજય ધોત્રે શિક્ષણ નીતી માં કેટલા વર્ષા માં બદલાવ ? ૨૫ વર્ષ ૩૨ વર્ષ ૩૪ વર્ષ ૩૬ વર્ષ વર્ષ ૩ થી ૮ વયજૂથ ને કેટલા ભાગ માં વેચવામાં આવ્યા છે? ૨ ૩ ૪ ૫ શાળા શિક્ષણ નીતિ નું માળખું ૩+૫ +૫+૩ ૩ +૩+૫ +૪ ૫ +૪+૩+૩ ૫+૩+૩+૪ ધોરણ ૧ નાં બાળકો માટે કેટલા માસ સુધી શાળા તત્પરા મોડ્યુલ તૈયાર કરવામાં આવશે ? ૨ માસ ૩ માસ ૪ માસ ૫ માસ શેમાં થી ઉચ્ચકક્ષાનું અધ્યયન અધ્યાપન સાહિત્ય પ્રાપ્ત થશે SAS પરથી G SHALA DIKSHA Microsoft teams વિદ્યાર્થી ની પ્રગતિ જાણવા માટે કયું સોફ્વેર મદદરૂપ બનશે ? microsoft teams AL સોફ્વેર g shala google કોના તરફ થી સ્કૂલ બોર્ડ માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે ? PARAKH NATIONAL CENTER SANJANA NATIONAL CENTER SUNITA NATIONAL CENTER TRIPTA NATIONAL CENTER ક્યાં ધોરણમાં અધ્યયન અધ્યાપન દરમિયાન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે ધોરણ 1 થી 8 ધોરણ 6 થી 8 ધોરણ 6 થી 12 ધોરણ 9 થી 12 કયા ધોરણ ના વિદ્યાર્થીઓ સિદ્ધિ નું વ્યાપક મૂલ્યાંકન કરવામાં આવશે.? 3,8,10 4,8,12 3,5,10 3,5,8 Time's up