NMMS QUIZ NO 155 તમારું નામ તમારો મોબાઇલ નંબર પોર્ટુગીઝોએબ્રિટિશ રાજવીને ક્યો ટાપુ દહેજમાં આપ્યો હતો? આંદામાન લક્ષદ્વીપ મુંબઈ નિકોબાર ઈ.સ. 1573માં ક્યા મુઘલ બાદશાહે સુરત જીત્યું હતું? અકબર બાબર શેરશાહ જહાંગીર મુઘલયુગમાં ક્યુ શહેર પશ્ચિમ ભારતનું મહત્ત્વનું વાણિજ્યક કેન્દ્ર હતું? અમદાવાદ સુરત મુંબઈ જયપુર મુઘલ સમયમાં સુરતમાં ક્યો પ્રખ્યાત ઉદ્યોગ થતો હતો? કાપડ ઉદ્યોગ કાષ્ઠ ઉદ્યોગ જરી ઉદ્યોગ લોખંડ ઉદ્યોગ અંગ્રેજોએ ફોર્ટ સેન્ટ જ્યોર્જની સ્થાપના ક્યા કરી હતી? સુરત પાસે કલકતા પાસે મુંબઈ પાસે મદ્રાસ પાસે નીચેનામાંથી ક્યા ગામનો સમાવેશ ‘ફોર્ટ વિલિયમ’ના કિલ્લામાં થતો નથી? ગોવિંદપુર હિરપુર કાલીઘાટ સુતનતી અંગ્રેજોએ વેપારી મથકો તરીકે વિકસાવેલ શહેરોમાં કોનો સમાવેશ થતો નથી? દિલ્લી મુંબઈ મદ્રાસ (ચેન્નઈ) કલકત્તા (કોલકાતા) વર્તમાન સમયમાં આપણા દેશની રાજધાની કઈ છે? દિલ્લી ગાંધીનગર મુંબઈ સુરત અંગ્રેજોએ ક્યારે નવી દિલ્લીનું નિર્માણ કરાવ્યું હતું? ઈ.સ. 1803 ઈ.સ. 1411 ઈ.સ. 1911 ઈ.સ. 1903 નવી દિલ્લીનું નિર્માણ કઈ પહાડી પર શરૂ કર્યું હતું? દેવગીરી રાયસીન કાલીઘાટ નવી દિલ્લીની ડિઝાઈનની કામગીરી કોને સોપવામાં આવી હતી? એડવર્ડ જેનર અને લૂઈમરચન્ટ માર્શલ હ્યુસન અને સર મુનરો એડવર્ડ લૂટિયન્સ અને હર્બટબેકર એકપણ નહીં. દિલ્લી કઈ નદીના કિનારે વસેલું છે? ગંગા સતલૂજ બ્રહ્મપુત્રા યમુના ભારતમાં ક્યો ગૃહઉદ્યોગ મોટા પાયે વિકાસ પામ્યો હતો? ઢાંકાની મલમલ રંગકામ છાપકામ તમામ ક્યા કારણે ભારતના ગૃહઉદ્યોગો પડી ભાંગ્યા હતા? ઔદ્યોગિક ક્રાંતિ ખેડૂતોનું શોષણ જૂના યંત્રો આપેલ બધા જ ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌ પ્રથમ ક્યા ઉદ્યોગમાં થઈ હતી? લોખંડ કાપડ ખાંડ સિમેન્ટ ભારતમાં સૌપ્રથમ કાપડ મીલ ક્યા અને ક્યારે શરૂ થઈ હતી? મુંબઈ, ઈ.સ. 1854 અમદાવાદ, ઈ.સ. 1861 કોલકાતા, ઈ.સ. 1851 ચેન્નઈ, ઈ.સ. 1871 રણછોડલાલ રેંટિયાવાળા મૂળ ક્યાના વતની હતા? મુંબઈ સુરત ચેન્નઈ પાટણ રણછોડલાલ છોટાલાલે સૌ પ્રથમ અમદાવાદમાં ક્યારે સુતરાઉ કાપડની મીલ સ્થાપી હતી? ઈ.સ. 1854 ઈ.સ. 1823 ઈ.સ. 1861 ઈ.સ. 1859 ભારતમાં ભાતીગળ મનમોહક ભાતવાળી સાડીઓની કિનારી બનાવવા મહત્ત્વના કેન્દ્રો ક્યા હતા? મદ્રાસ અને અમદાવાદ પુના અને સતારા સોલાપુર અને મદુરાઈ મેંગ્લોર અને સુરત જમશેદજી તાતાએ સૌ પ્રથમ ક્યા લોખંડનું કારખાનું સ્થાપ્યું હતું? સાકચી મદુરાઈ મદ્રાસ સોલાપુર સાકચી હાલમાં ક્યા નામે ઓળખાય છે? જમશેદપુર ચેન્નઈ મહારાષ્ટ્ર બેંગલૂરુ ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ' સંસ્થાની સ્થાપના ક્યા થઈ હતી? ચેન્નઈ બેંગલૂરુ મુંબઈ બેંઅમદાવાદ લોખંડ-પોલાદ ઉદ્યોગના કારખાનાઓ ધરાવતા સ્થળોમાં ક્યુ એક અસંગતછે? ભદ્રાવતી જમશેદપુર બુરહાનપુર પંજાબ ટીપુ સુલતાનની તલવાર ભારતની કઈ કલાનો ઉત્તમ નમૂનો છે? Add description here! ધાતુકલા યુદ્ધકલા કાષ્ઠકલા માટીકલા દુનિયાનું ઉત્તમ લોહ અયસ્ક (કાચું લોખંડ) ભારતમાં ક્યાંથી મળી આવ્યું? Add description here! રાયસીન પહાડીઓમાંથી અરવલ્લીની પહાડીઓમાંથી કાલીઘાટ પહાડીઓમાંથી રઝારા પહાડીઓમાંથી Previous Next Time's up