Mission Schools Of Excellence Gujarat Online Test તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો ગુજરાત સરકારે કયા વર્ષના બજેટમાં સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ ને મંજુરી આપી છે ? 2019-20 2020-21 2021-22 2018-19 સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સને ટૂંકમાં કયા નામથી ઓળખાય છે ? SCE SOC SCCE SOE સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ કાર્યક્રમને કયા વર્ષ સુધીમાં કાર્યરત કરવામાં આવશે ? 2021 - 2026 2022 - 2026 2021 - 2025 2020 - 2025 સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ કોના આર્થિક સપોર્ટથી કાર્યરત થશે ? વર્લ્ડ બેંક અને યુનિસેફ યુનિસેફ અને કેન્દ્ર સરકાર વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેંક યુજીસી અને કેન્દ્ર સરકાર સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત GOAL નું પૂરું નામ શું છે ? Gujarat – Outcomes for Accelerated Learning (GOAL) Gain – Outcomes for Accelerated Learning (GOAL) Gujarat – outstanding for Accelerated Learning (GOAL) Gujarat – Outcomes for Accurate Learning (GOAL) સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત SEEPનું પૂરું નામ શું છે ? School Elementary Excellence Program School Effective Excellence Program School Education Excellence Program School Education Effective Program PISA નું ફૂલ ફોર્મ શું છે ? Programme for Indian Students Assessment Programme for International Students Achievement Programme for International Students Assessment Programme for International Standards Assessment HOT નું ફૂલ ફોર્મ શું છે ? હાયર ઓર્ડર ટેકનિક્સ હાય ઓડર ટીમ્સ હાયર ઓડર થિન્કિંગ ઉપરોક્ત પૈકી કોઈ નહિ PISA પરીક્ષા આગામી કયા વર્ષમાં યોજાનાર છે ? 2022 2024 2023 2026 SOE શાળાઓનું સીધું મોનીટરીંગ ક્યાંથી થનાર છે? GCERT દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર ગાંધીનગર દ્વારા SOE શાળાઓનું મૂલ્યાંકન કઈ સંસ્થા કરશે ? GSEB GCERT DIET GSQAC SOE અંતર્ગત કેટલા પ્રકારની શાળાઓ ડેવલપ કરાશે ? 3 2 1 4 SOE અંતર્ગત શાળાઓને કઈ ત્રણ કેટેગરીમાં ડેવલપ કરાશે ? Residential School of Excellence, Emerging School of Excellence, Aspiring School of Excellence Residential School of Excellence, Emergency School of Excellence, Activity based School of Excellence Rational School of Excellence, Emerging School of Excellence, Aspiring School of Excellence Residential School of Excellence, Energetic School of Excellence, Aspiring School of Excellence રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત રાજ્યની કુલ કેટલી શાળાઓ અપડેટ કરવામાં આવશે ? 250 300 350 400 એમર્જિંગ સ્કૂલ ઓફ એક્ષેલન્સ અંતર્ગત રાજ્યની કેટલી શાળાઓને અપગ્રેડ કરાશે ? 5000 9000 4500 6000 એસ્પાયરીંગ સ્કૂલ ઓફ એક્ષેલન્સ અંતર્ગત રાજ્યની કેટલી સરકારી, ગ્રાન્ટેડ માધ્યમિક - ઉચ્ચતર માધ્યમિક શાળાઓને અપગ્રેડ કરાશે ? 4000 1000 5000 2000 સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત સરકારી શાળાઓના નામાંકનમાં કેટલા ટકા સુધી વધારો કરવાનું ટાર્ગેટ છે ? 10 15 40 20 સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત કેટલા ટકા વિદ્યાર્થીઓ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિમાં સફળતા પ્રાપ્ત કરે તે દર્શાવાયું છે ? 80 75 70 85 STEM Labs નું ફૂલ ફોર્મ શું છે ? Science, Technology, Engineering, Mathematics પ્રયોગશાળા Science, Teaching, Education, Mathematics પ્રયોગશાળા Science, Technology, Engineering, Meritous પ્રયોગશાળા NAS નું પૂરું નામ શું છે ? નેશનલ એચીવમેન્ટ સ્ટુડન્ટ નેશનલ એસ્પયારીંગ સ્કૂલ નેશનલ એચીવમેન્ટ સર્વે નેશન એચીવમેન્ટ ઓફ સ્કૂલ Time's up