Gunotsav 2.0 Online Test તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો ગુનોત્સવ ૨.O નું મૂલ્યાંકન ફ્રેમવર્ક કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે ? DIET GSET STTI GSQAC GSQAC નું ફૂલ ફોર્મ શું છે ? Gunotsav School Quality Accreditation Council Gujarat School Quality Accreditation Council Gunotsav School Quality And Checking Gunotsav School Quality Administrative Council GSQAC ની કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 2010 2009 2011 2008 ગુજરાત સરકાર દ્વારા શાળાઓની ગુણવત્તા ચકાસણી માટેની પ્રક્રિયાના સંસ્થાકરણના હેતુસર કઈ સંસ્થા સ્થાપવામાં આવી છે ? GCERT SI GSQAC NEP ગુનોત્સવ ૨.O માં શાળાઓનું મૂલ્યાંકન કરવા માટે GSQAC દ્વારા કોની નિમણુક કરવામાં આવી છે ? શાળા મિત્ર સ્કૂલ મોનીટર સ્કૂલ ઇન્સ્પેકટર શિક્ષણ ઇન્સ્પેકટર GSQAC એ કઈ સંસ્થા સાથે MOU કરી ગુનોત્સવ ૨.o અમલમાં મુકેલ છે ? READ TO THOUGHT READ TO TEACH REACH TO TEACH REACH TO THINK ગુનોત્સવ ૨.o માં શાળાઓને સંખ્યાના આધારે કેટલા વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવી છે ? 2 3 4 5 કોઈ એક શાળાની રજી. સંખ્યા ૧૫૧ છે તો તે શાળાનો સંખ્યાના આધારે કઈ કેટેગરીમાં સમાવેશ થશે ? Z X Y D 300 થી વધુ સંખ્યાવાળી શાળાઓને કઈ કેટેગરીમાં સમાવવામાં આવી છે ? X Y Z A X કેટેગરીવાળી શાળાઓમાં કેટલા સ્કૂલ ઇન્સ્પેકટર કેટલા દિવસ મૂલ્યાંકન માટે જશે ? ૧ સ્કૂલ ઇન્સ્પેકટર ૨ દિવસ ૧ સ્કૂલ ઇન્સ્પેકટર ૧ દિવસ ૨ સ્કૂલ ઇન્સ્પેકટર ૨ દિવસ ૨ સ્કૂલ ઇન્સ્પેકટર ૧ દિવસ ગુનોત્સવ ૨.O માં શૈક્ષણિક મૂલ્યાંકનનો ભાર કેટલો છે ? 60% 20% 75% 80% ગુનોત્સવ ૨.O માં કુલ કેટલા મુખ્ય ક્ષેત્રો છે ? 2 5 4 7 કોઇ એક ધોરણની એકમ કસોટીઓમાં વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી રીતે જવાબો લખેલા છે. તો નીચે આપેલ વિકલ્પ પૈકી કયા વિકલ્પના આધારે વિદ્યાર્થીઓનું ગુણાંકન કરવું? પ્રશ્નની સૂચના મુજબ જવાબ લખેલ હોય. પ્રશ્નના જવાબ અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ લખેલ હોય. વાક્ય રચના ભૂલ રહિત હોય. ઉપરોક્ત તમામ ગુનોત્સવ ૨.O નું મુખ્ય ક્ષેત્ર 1 કયું છે ? શાળા અધ્યયન અને અધ્યાપન સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સંસાધનો અને તેનો ઉપયોગ ગુનોત્સવ ૨.o ની સમગ્ર ફ્રેમવર્કમાં અધ્યયન અને અધ્યાપન ક્ષેત્રનું વેઇટેજ કેટલું છે ? 50% 26% 12% 54% RTE ૨૦૧૨ ની કઈ કલમમાં શાળા વિકાસ યોજનાનો ઉલ્લેખ કરેલ છે ? કલમ ૨૨ કલમ ૧૭ કલમ ૨૩ કલમ ૨૧ ગુનોત્સવ ૨.o માં મધ્યાહ્ન ભોજન યોજના આ બાબતનો કયા ક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે ? શાળા સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અધ્યયન અધ્યાપન સંસાધનોનો ઉપયોગ શિક્ષકની દૈનિક નોંધપોથીમાં કઈ કઈ બાબતો હોવી જોઈએ ? અધ્યયન નિષ્પત્તિનો ઉલ્લેખ પ્રવિધિ/પ્રવૃત્તિની નોંધ LM ની નોંધ ઉપરોક્ત તમામ નીચેના પૈકી કયા પેટા ક્ષેત્રનો સમાવેશ મુખ્ય ક્ષેત્ર શાળામાં થયેલ છે ? રમત ગમત શાળા વ્યવસ્થાપન સમિતિ વિદ્યાર્થીઓની શારીરિક સ્વચ્છતા શાળા પુસ્તકાલય NMMS પરીક્ષામાં વર્ગના વધુમાં વધુ કેટલા વિદ્યાર્થીઓ ભાગ લે તો ગુનોત્સવામાં પુરા ગુણ મળવાપાત્ર છે ? 40% 30% 10% 20% Time's up