GENERAL KNOWLEDGE 21/12 તમારું નામ તમારો મોબાઇલ નંબર ખોડીદાસ પરમારનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે ? ચિત્રકળા કાર્ટુનિંગ સ્થાપત્ય સંગીત બંસીલાલ વર્માનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે ? ચિત્રકળા કાર્ટુનિંગ સ્થાપત્ય સંગીત ગુજરાતના કલાગુરુનું બહુમાન કોને ફાળે જાય છે ? રવિશંકર રાવળ રવિશંકર મહારાજ પ્રભાશંકર કનુ દેસાઈ કનુ દેસાઈનું નામ ક્યા ક્ષેત્રે જાણીતું છે ? ચિત્ર કાર્ટુનિંગ સ્થાપત્ય ચિત્રકલા પ્રભાશંકર સોમપુરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે ? ચિત્ર કાર્ટુનિંગ સ્થાપત્ય ચિત્રકલા ગાંધીનગરના નિર્માણમાં મહત્ત્વનો ભાગ ભવનાર શિલ્પીનું નામ શું છે ? બાલકૃષ્ણ દોશી બાલ દોશી કૃષ્ણ દોશી ચિનુ દોશી સંગીતપ્રેમી મહારાણા જયવંતસિંહજી કયાંના રાજવી હતા ? આણંદ સાણંદ ખેડા નવસારી ગુર્જર રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાય છે ? બાલકૃષ્ણ દોશી જયશંકર સુંદરી રણછોડભાઈ ઉદયરામ એક પણ નહી કેખુશરૂ કાબરાજીનું પ્રદાન કયા ક્ષેત્રમાં વિશેષ રહેલું છે ? સ્થાપત્ય કલા ગુજરાતી રંગભૂમિ એક પણ નહી જયશંકર સુંદરીનો જન્મ કયાં થયો હતો ? વીસનગર વડનગર મહેસાણા સુરત જયશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે ? કલા રંગભૂમિ ચિત્ર સંગીત થોડાં આંસુ , થોડાં ફૂલ ' કોની આત્મકથા છે ? જયશંકર સુંદરી હેમુ ગઢવી કેખુશરૂ કાબરાજી રણછોડભાઈ ઉદયરામ જશવંત ઠાકરનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે ? સ્થાપત્ય નાટ્યશાસ્ત્ર ચિત્ર સંગીત કસુંબલ ડાયરાને રાજદરબારમાંથી લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કયા લોકગાયકે કર્યું છે ? હેમુ ગઢવી રાજભા ગઢવી જયશંકરજી માયાભાઈ હેમુ ગઢવી નાટ્યગૃહ કયાં આવેલું છે ? રાજકોટ ભાવનગર સુરેન્દ્રનગર અમરેલી બૈજુ બાવરાનું વતન કયું સ્થળ છે ? ખેડા ચાંપાનેર દાહોદ પાટણ કાનજી ભુટા બારોટ કયા ક્ષેત્રે જાણીતા છે ? લોકવાર્તાકાર લોકસાહિત્ય લોકસંગીત ભજન દિવાળીબહેન ભીલનું નામ કયા ક્ષેત્ર જાણીતું છે ? લોકવાર્તાકાર લોકસાહિત્ય લોકસંગીત ભજન પિંગળશી ગઢવીનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે ? લોકવાર્તાકાર લોકસાહિત્ય લોકસંગીત ભજન રણોત્સવ કયાં ઉજવાય છે ? કચ્છ સુરત અમરેલી પાટણ Time's up