GENERAL KNOWLEDGE 14/12 તમારું નામ તમારો મોબાઇલ નંબર બારડોલી સત્યાગ્રહ વખતે સરદારના મંત્રી તરીકે કોણે સેવા બજાવી હતી ? મોતીભાઈ અમીન સ્વામી આનંદ ભાઈલાલ ભાઈ પટેલ ત્રિભુવનંદાસ પટેલ પુસ્તકાલય માસિક કોણે શરૂ કર્યું હતું ? ગૌરીશંકર ઓઝા સ્વામી આનંદ મોતીભાઈ અમીન ત્રિભુવનંદાસ પટેલ ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ? ક.મા.મુનશી સ્વામી આનંદ ઝવેરચંદ મેઘાણી સરદાર પટેલ ગુજરાતમાં હરિજનો માટેનાં સેવા કાર્યો કરનાર કોણ હતું ? ઠક્કર બાપા રવિશંકર મહારાજ મહાદેવભાઈ દેસાઈ સરદાર પટેલ સદાચાર સમિતિની સ્થાપના કોણે કરી હતી ? ગાંધીજી રવિશંકર મહારાજ ગુલઝારીલાલ નંદા સરદાર પટેલ ગુજરાત વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કરનાર , .. દલપતરામ નર્મદ ફાર્બસ સાહેબ ઉમાશંકર જોશી લાલ કિલ્લાનો મુકદમો લડનાર કોણ હતું ? એસ કે શેલત ગોપાલકૃષ્ણ ગોખલે દાદાભાઈ નવરોજી ભુલાભાઈ દેસાઈ ગુજરાતમાં મહાગુજરાતની ચળવળની આગેવાની કોને લીધી હતી ? મોરારજી દેસાઈ ગોપાલકૃષ્ણ ગોખલે ઈન્દુલાલ યાજ્ઞિક ભુલાભાઈ દેસાઈ સાક્ષાત સરસ્વતી’નું બિરુદ કોને આપવામાં આવ્યું હતું ? શ્રીમદ્ રાજચંદ્ર દયાનંદ સરસ્વતી પાંડુરંગ આઠવલે ઉપરમાંથી એકેય નહિ ' પૂજ્ય મોટા'નું મૂળ નામ શું હતું ? સેવકરામ આશારામ ભગત ચુનીલાલ આશારામ ભગત સેવંતીલાલ આશારામ ભગત ગુણવંતલાલ આશારામ ભગત ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી ? રામેશ્વરજી સ્વામી વિદ્યાનંદજી આધ્યાત્મનંદજી ( દયાનંદ સરસ્વતી કયું જોડકું ખોટું છે ? પ્રભાશંકર સોમપુરા - શિલ્પ સ્થાપત્ય બંસીલાલ વર્મા - કાર્ટુનિંગ પિરાજી સાગરા - ચિત્રકાર ખોડીદાસ પરમાર - લોક સાહિત્ય ત્રિભુવનદાસ ગજ્જરનું નામ ક્યા ક્ષેત્રે જાણીતું છે ? સ્થાપત્ય ( પુરાતત્ત્વ વિજ્ઞાન પત્રકારત્વ ન્યૂયોર્ક સ્થિત ગાંધીજીનું બાવલું બનાવનાર કોણ છે ? બાલકૃષ્ણ દોશી કાન્તિ પટેલ સોમાલાલ શાહ મહેન્દ્ર પંડ્યા કર્યું જોડકું ખોટું છે ? પંડિત ઓમકારનાથ ઠાકુર - લોક સંગીત અવિનાશ વ્યાસ - ફિલ્મ સંગીત આસિત દેસાઈ - સુગમ સંગીત દુલા ભાયા કાગ . - લોક કથા ગુર્જર રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાય છે ? જયશંકર સુંદરી જશવંત ઠાકર રણછોડભાઈ ઉદયરામ અસાઈત એચ.એલ. ત્રિવેદી કયા રોગ માટેના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડૉકટર છે ? હૃદય રોગ કિડની સ્ત્રી રોગ અસ્થિ કયું જોડકું ખોટું છે? ગિજુભાઈ બધેકા - બાળ સાહિત્ય કિશોરલાલ મશરૂવાળા - તત્વજ્ઞાન કેખુશરો કાબરાજી – નાટયકળા કનુ દેસાઈ - કાર્ટુનિંગ જયશંકર સુંદરીનો જન્મ કયાં થયો હતો ? વડનગર વીસનગર ઉંઝા પાટણ ભારતીય ઉદ્યોગ જગતના પિતામહ તરીકે કોણ ઓળખાય છે ? કસ્તુરભાઈ લાલભાઈ ધીરૂભાઈ અંબાણી જમશેદજી તાતા રતન તાતા Time's up